બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ભારત / Loksabha Election : 22 BJP candidates announced in Gujarat, now 4 left,

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં ભાજપના 22 ઉમેદવાર જાહેર, હવે 4 બાકી, 8 બેઠકોના સામસામા ફાઈનલ, જાણો કોણ ક્યાંથી?

Hiralal

Last Updated: 09:17 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી યાદી સાથે ગુજરાતમાં ભાજપના અત્યાર સુધી 22 ઉમેદવાર જાહેર થયાં છે. હવે ખાલી ચાર બેઠકના જ ઉમેદવાર બાકી છે.

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપે પહેલી યાદીમાં 15 તો આજે બીજી યાદીમાં 7 ઉમેદવાર જાહેર કર્યાં હતા. ભાજપે 22માંથી 12 ઉમેદવારો રિપિટ કર્યાં છે અને 10 ઉમેદવાર નવા છે. 

હવે ફક્ત 4 બેઠકના ઉમેદવાર બાકી 
ભાજપે હવે ફક્ત ચાર બેઠક, અમરેલી, જુનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરના ઉમેદવાર જ બાકી છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના ચારમાં જુના કે નવા કોનો નંબર લાગી શકે છે.

8 બેઠકોના સામસામા ઉમેદવાર ફાઈનલ 
બનાસકાંઠા : ભાજપના રેખાબેન ચૌધરી- સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 
અમદાવાદ પશ્ચિમ : ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા 
અમદાવાદ પૂર્વ : ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસના રોહન ગુપ્તા 
બારડોલી : ભાજના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રસના સિધાર્થ ચૌધરી 
પોરબંદર : ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયા
કચ્છ : ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન
વલસાડ : ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના અનંત પટેલ 
ભરૂચ : ભાજપના મનસુખ વસાવા અને AAPના ચૈતર વસાવા 

10 રાજ્યોના 72 ઉમેદવારો 
ભાજપે આજે લોકસભાની બીજી યાદી જાહેર કરી છે જેમાં 72 ઉમેદવારોની ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદીમાં નાગપુરથી નીતિન ગડકરી અને તાજેતરમાં હરિયાણાના સીએમ પદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટરને કર્નાલથી ટિકિટ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ