ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટુ-વ્હીલર ખરીદવાનું હોય તો 22 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ, થશે હજારો રૂપિયાની બચત

ઓટો / ટુ-વ્હીલર ખરીદવાનું હોય તો 22 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ, થશે હજારો રૂપિયાની બચત

Last Updated: 10:37 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે આવનારા દિવસોમાં TVS Jupiter સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી દઈએ કે GSTમાં ઘટાડાને કારણે TVS Jupiter સ્કૂટરની કિંમત ઓછી થવા જઈ રહી છે.

ADVERTISEMENT

જો તમે આવનારા દિવસોમાં નવું ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ GST ઘટાડાથી તમને મોટો ફાયદો થવાનો છે. આ ઘટાડો 350 સીસી સુધીની ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર પર લાગુ થશે, એટલે કે લગભગ 98 ટકા ટુ-વ્હીલરની કિંમતોમાં ઘટાડો જોવા મળશે. 22 સપ્ટેમ્બર પછી ટૂ-વ્હીલર ખરીદીને તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો.

TVS Jupiter

TVS Jupiterની કિંમતમાં કેટલો ઘટાડો થશે?

ભારતમાં ટુ-વ્હીલર સેગમેન્ટમાં TVS Jupiter એક લોકપ્રિય સ્કૂટર છે. GSTના નવા દરની અસર આ સ્કૂટરની કિંમત પર પણ પડશે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, હાલમાં TVS Jupiterની એક્સ-શોરૂમ કિંમત 78,632 રૂપિયા (28 ટકા GST સાથે) છે. 22 સપ્ટેમ્બર, 2025થી 18 ટકા GST લાગુ થતાં આ સ્કૂટરની કિંમત ઘટીને આશરે 70,767 રૂપિયા થઈ શકે છે. આનાથી ગ્રાહકોને લગભગ 7,865 રૂપિયાની બચત થશે.

વધુ વાંચો: માર્કેટમાં નવું સ્કેમ આવ્યું, મેસેજની લિંક પર ક્લિક કરતા જ તમારું ખાતું ખાલીખમ

શા માટે છે આ નિર્ણય મહત્વપૂર્ણ?

ઓટો સેક્ટરને બૂસ્ટ

GST ઘટાડાથી ટુ-વ્હીલરની માંગમાં વધારો થશે, જે ઓટો ઉદ્યોગને નવી ગતિ આપશે.

ગ્રાહકોને ફાયદો

ઓછી કિંમતોના કારણે વધુ લોકો નવા ટુ-વ્હીલર ખરીદવા પ્રોત્સાહિત થશે.

દિવાળીની ખરીદીને પ્રોત્સાહન

તહેવારોની સીઝનમાં આ નિર્ણય ગ્રાહકોના ખિસ્સા પર રાહત આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST TVS Jupiter Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ