બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / lifestyle healthy fasting tips in gujarati

તમારા કામનું / વ્રત-ઉપવાસ દરમ્યાન ડિહાઇડ્રેશનના શિકાર થતા અટકવું છે? તો સવાર-સવારમાં અવશ્ય કરો આ 2 ચીજોનું સેવન

Manisha Jogi

Last Updated: 03:22 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપવાસ કરવા દરમિયાન વ્યક્તિ ઘણી વાર ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. ડિહાઈડ્રેશનથી બચવાના ઉપાય કરવા જોઈએ. ઉપવાસમાં આ બે વસ્તુઓનું સેવન કરવું તે લાભકારી સાબિત થઈ શકે છે.

  • ઉપવાસ દરમિયાન વ્યક્તિ ઘણી વાર ડિહાઈડ્રેશનનો શિકાર બને છે
  • ડિહાઈડ્રેશનથી બચવાના ઉપાય કરવા જોઈએ 
  • આ બે વસ્તુઓનું સેવન કરવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે

ઉપવાસ કરવા દરમિયાન વ્યક્તિ ઘણી વાર ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. ગરમીની ઋતુમાં શરીરમાં પાણીની કમી થઈ શકે છે, જેથી ડિહાઈડ્રેશનના કારણે નસોમાં ખૂબ જ દુખાવો થી શકે છે. ઉપરાંત માથાનો દુખાવો થઈ શકે છે. નબળાઈ આવી શકે છે અને બેબાન પણ થઈ શકો છો. આ પરિસ્થિતિમાં તમારે ડિહાઈડ્રેશનથી બચવાના ઉપાય કરવા જોઈએ. ઉપવાસમાં આ બે વસ્તુઓનું સેવન કરવું તે લાભકારી સાબિત થઈ શકે છે. 

ઉપવાસમાં ડિહાઈડ્રેશનથી બચવા આ બે વસ્તુઓનું કરો સેવન
નારિયેળ પાણી

વ્રત દરમિયાન નારિયેળ પાણી પીવાથી અનેક સમસ્યાથી બચી શકાય છે. સવારે ભૂખ્યા પેટે નારિયેળ પાણીનું સેવન કરવું. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ હોય છે, શરીરને અનેક પ્રકારના પોષકતત્ત્વો મળે છે. આ કારણોસર શરીરમાં નબળાઈ વર્તાતી નથી. ચક્કર આવતા નથી અને માથાના દુખાવા જેવી સમસ્યાથી બચી શકાય છે. ઉપરાંત શરીરમાં એનર્જી રહે છે, પેટ ઠંડુ રહે છે અને પેશાબ સાથે સંબંધિત સમસ્યાથી બચી શકાય છે. 

ખીરા
ખીરાનું સેવન કરવાથી અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે. ખીરામાં વિટામીન સીની સાથે ભરપૂર માત્રામાં પાણી હોય છે. ખીરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પેટના આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી. જો તમે પણ વ્રત કરી રહ્યા છો, તો આ વસ્તુઓનું સેવન જરૂરથી કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ