બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / આરોગ્ય / Let's have tea! Then there's good news for you new research reveals how you can live longer

ચૂસકીના શોખીન / ચાના બંધાણી છો? તો તમારા માટે ગુડ ન્યૂઝ.. 14 વર્ષના સંશોધન બાદ નવા રિસર્ચમાં સામે આવ્યું વધારે જીવશો

Pravin Joshi

Last Updated: 06:09 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ ચા પર એક સંશોધન કર્યું, જે મુજબ ચા પીનારા લોકો દરરોજ ચા ન પીતા લોકો કરતા વધુ જીવે છે. આ સંશોધન એક કે બે લોકો પર નહીં પરંતુ યુનાઇટેડ કિંગડમના પાંચ લાખથી વધુ લોકો પર કરવામાં આવ્યું હતું.

  • અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ ચા પર એક સંશોધન કર્યું
  • સંશોધનમાં જાણવા મળ્યું કે ચા પીનારા લોકો ચા ન પીતા લોકો કરતા વધુ જીવે 
  • આ સંશોધન યુનાઇટેડ કિંગડમના પાંચ લાખથી વધુ લોકો પર કરવામાં આવ્યું 
  • અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ 14 વર્ષ સુધી સંશોધન કર્યું

ચા એક એવું પીણું છે જેને ભારતમાં રાષ્ટ્રીય પીણું તરીકે ગણવામાં આવે છે. જોકે અત્યારે સત્તાવાર રીતે એવું નથી પરંતુ અહીંના દરેક ઘરમાં સવાર-સાંજ ચા ચોક્કસ બને છે. ઘરમાં મહેમાનો આવે ત્યારે પણ સૌ પ્રથમ તેમનું સ્વાગત ચાથી કરવામાં આવે છે. સાંજના સમયે તમે ચોકડીઓ પર જશો તો ખબર પડશે કે અડધું શહેર ત્યાં ચા પીવા ભેગું થયું છે. તો આજે અમે ચાના સામાજિક હોવા અંગે ચર્ચા નથી કરી રહ્યા પરંતુ અમે તમને તેનાથી સંબંધિત એક સંશોધનમાં સામે આવેલી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને સાંભળીને દરેક ચા પ્રેમી ખુશ થઈ જશે.

ચા'ના શોખીનો સાવધાન! વધુ પડતા સેવન પડી શકે છે ભારે, થઇ શકે છે આ 5 મોટા  નુકસાન/ disadvantages of drinking tea very harmful for intestines bad  effect on mental health

ચા પર શું નવું સંશોધન થયું 

અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ ચા પર એક સંશોધન કર્યું, જે મુજબ ચા પીનારા લોકો દરરોજ ચા ન પીતા લોકો કરતા વધુ જીવે છે. આ સંશોધન એક કે બે લોકો પર નહીં પરંતુ યુનાઇટેડ કિંગડમના પાંચ લાખથી વધુ લોકો પર કરવામાં આવ્યું હતું. તેમના ડેટાબેઝ પર સંશોધન કર્યા બાદ જ આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સૌથી મોટી વાત એ છે કે અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ 14 વર્ષ સુધી તેના પર સંશોધન કર્યું.

રોજ સવારે ખાલી પેટ 'Black Tea' પીવાથી થશે અનેક ફાયદા, રિસર્ચમાં થયો  ચોંકાવનારો દાવો | Drinking 'Black Tea' every morning on an empty stomach  will have many benefits, a shocking claim has

ચા પીનારા કેટલા સમય સુધી જીવે છે

આ સંશોધન મુજબ જે લોકો દરરોજ બે કે ત્રણ કપ કે તેથી વધુ ચા પીતા હોય છે તેઓ ચા બિલકુલ પીતા નથી તેની સરખામણીમાં મૃત્યુનું જોખમ 9 થી 13 ટકા ઓછું હોય છે. જો તમારે આ સંપૂર્ણ સંશોધન વાંચવું હોય તો તમે એનેલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિન નામની જર્નલમાં વાંચી શકો છો. જો કે અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ સંશોધન બ્લેક ટી પીનારાઓ પર કરવામાં આવ્યું છે. મતલબ કે તમારે આ સંશોધનને તમારી દૂધની ચા સાથે જોડીને ન જોવું જોઈએ. બીજી વાત એ છે કે કોઈ પણ વસ્તુ અતિશય હાનિકારક હોય છે, તેથી ચા હોય કે અન્ય કંઈપણ તેને હંમેશા મર્યાદિત માત્રામાં જ લો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ