બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Lemon necklace given as a wedding gift in rajkot

અનોખી ગિફ્ટ / VIDEO: રાજકોટમાં લગ્નમાં લીંબુનો હાર, તેલનો ડબ્બો જેવી ગિફ્ટ્સ લઈને આવ્યા ફ્રેન્ડ્સ, દુલ્હનનું રિએક્શન જોવા જેવું હતું

Dhruv

Last Updated: 03:28 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે રાજકોટના વારા પરિવારના લગ્નમાં નવદંપતિને લીંબુનો હાર ભેટમાં અપાયો છે.

  • રાજકોટના વારા પરિવારના લગ્નમાં મોંઘવારીની થીમ
  • લગ્નમાં મોંઘવારી ઉપર કટાક્ષ કરતી ભેટ અપાઈ
  • લગ્નમાં નવદંપતિને લીંબુનો હાર ભેટમાં અપાયો

રાજકોટમાં લગ્નમાં મોંઘવારીના દર્શન થયાનો વધુ એક દાખલો જોવા મળ્યો છે. રાજકોટના વારા પરિવારના લગ્નમાં મોંઘવારી ઉપર કટાક્ષ કરતી ભેટ અપાઇ છે. લગ્નમાં નવદંપતિને લીંબુનો હાર ભેટમાં અપાયો છે. ભેટમાં તેલનો ડબ્બો પણ આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ પેટ્રોલના વધતા ભાવ સામે હળદર મિશ્રિત પાણીની ભેટ પણ અપાઈ છે.

રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો

મહત્વનું છે કે, રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2760 રૂપિયાએ પહોંચ્યો છે તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે અન્ય તેલના ભાવ પણ 2500 રૂપિયાને પાર પહોંચ્યા છે.

વધતી મોંઘવારી સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે.ઈંધણ, શાકભાજી સહિત તમામ રોજીંદા જીવનમાં ઉપયોગી ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે ત્યારે રાજકોટના ધોરાજીમાં લગ્ન પ્રસંગે વરરાજાને ગિફ્ટ રૂપે મિઠાઈના બોક્સમાં લીંબુ આપતા મહેમાનો અને વરરાજાના ચેહરા પર હાસ્ય લહેરાયું હતુ.ગિફ્ટનો આપવાનો હેતુ કદાચ એ હશે કે લીંબુના ભાવ એટલા ઉંચા થયા છે.કે લીંબુ કોઈને મોંઘી ભેટ તરીકે પણ આપી શકાય.

ધોરાજીમાં પણ લગ્ન પ્રસંગે મીઠાઈના બોક્સમાં લીંબુનું બોક્સ વરરાજાને અપાયું

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં લગ્ન પ્રસંગે છાબમા અને મીઠાઈના બોક્સમા રૂપિયા અને દર દાગીના તથા મીઠાઈની જગ્યાએ લીંબુનું બોક્સ વરરાજાને અપાયુ હતું કારણ કે લીંબુના વધતા જતા ભાવને કારણે અનોખી રીતે સૌ કોઈનું ધ્યાન ખેંચવા આ હળવો વિરોધ કરવામાં આવ્યો.

લીબુના ભાવમાં ખટાસ

દિવસે ને દિવસે દરેક ચીજ વસ્તુઓ ના ભાવો આસમાને પહોંચી ગયા છે પેટ્રોલ ડીઝલ ખાદ્ય પદાર્થ શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે ત્યારે ધોરાજીના હિરપરા વિસ્તારમાં રહેતા મોણપરા ફેમિલીમાં દિકરાના લગ્ન હતા અને પીઠી કાર્યક્રમ હતો ત્યારે હાલ શાકભાજી તથા લીંબુના ભાવો આસમાને છે. લીંબુનો ભાવ બસો થી ત્રણ સો રૂપિયા થઈ ગયો છે ત્યારે મોણપરા ફેમીલાના સગા સંબંધીઓએ મીઠાઈ કે રૂપિયા કે દાગીનાની જગ્યાએ છાબ મા જગ્યાએ લીંબુ આપ્યા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ