ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / VIDEO : ધ્રુવ જુરેલે મોટો કેચ છોડી મૂકતાં ગુસ્સામાં તમતમી ઉઠ્યો કુલદીપ યાદવ, પછી કર્યું ચોંકાવનારું
Last Updated: 03:06 PM, 12 October 2025
ADVERTISEMENT
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સ્પિનર કુલદીપ યાદવનો ગુસ્સો જોવા મળ્યો હતો. હકીકતમાં ધ્રુવ જુરેલ એક મોટો અને સાવ ઈઝી કેચ છોડી મૂકતાં કુલદીપ યાદવ ભારે નારાજ થયો હતો અને તેણે તેની સાથે ખોટો વ્યવહાર પણ કર્યો હતો આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ADVERTISEMENT
— crictalk (@crictalk7) October 12, 2025
વીડિયો વાયરલ
ADVERTISEMENT
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કુલદીપ યાદવે ધ્રુવ જુરેલ સામે ઘૂરકતો જોવા મળ્યો હતો. જાણે કહેતો હોય કે સાવ ઈઝી કેચ છોડી મૂક્યો.
ADVERTISEMENT
કુલદીપ યાદવે 5 વિકેટ લીધી
કુલદીપ યાદવે દિલ્હી ટેસ્ટના ત્રીજા દિવસે એક મોટું કારનામું કરી નાખ્યું હતું. કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. 5 વિકેટ લઈને કુલદીપે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર જોની વોર્ડલના રેકોર્ડની બરાબરી કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.