બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / know who is amrapali onlyfans appoints mumbai born amrapali gan as ceo

નિયુક્ત / 'એડલ્ટ વેબસાઇટ'ની કમાન ભારતીય યુવતીના હાથમાં આવી, જાણો કોણ છે આમ્રપાલી

Arohi

Last Updated: 01:03 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુળ ભારતીય આમ્રપાલી 'એમી' ગન એડલ્ટ કન્ટેન્ટ ક્રિએશન પ્લેટફોર્મ OnlyFansની નવી CEO નિયુક્ત થઈ છે.

  • મુળ ભારતીયને CEO નિયુક્ત કરવામાં આવી 
  • એડલ્ટ કન્ટેન્ટ ક્રિએશન પ્લેફોર્ન OnlyFansએ કરી નિયુક્તિ 
  • જાણો કોણ છે આમ્રપાલી 

એડલ્ટ કન્ટેન્ટ ક્રિએશન પ્લેફોર્મ OnlyFansએ ભારતીય મૂળની આમ્રપાલી 'અમી' ગનને CEO નિયુક્ત કરવામાં આવી છે. હકીકતે, OnlyFansના સંસ્થાપક 38 વર્ષીય ટિમ સ્ટોકલીને પોતાની પોસ્ટથી રાજીનામું આપ્યું છે. ટિમે વર્ષ 2016માં OnlyFansની સ્થાપના કરી હતી.

એક રિપોર્ટમાં છપાયેલી ખબર અનુસાર આ 5 વર્ષથી આ પદ પર કાર્યરત  રહ્યા. તેમણે જણાવ્યું કે તે નવી પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા પહેલા વેકેશન પર જવા માંગે છે. માટે તે આ પદને છોડી રહી છે. જોકે તેમણે આ વિશે નથી જણાવ્યું કે આગળ તેમની પ્લાનિંગ શું છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amrapali Gan (@amrapali_gan)

ટિમે જણાવ્યું, "આમ્રપાલી ખૂબ જ સારી સહકર્મી હોવાની સાથે જ મારી સારી મિત્ર પણ છે. હું એક દોસ્ત અને સહયોગીને કમાન સોંપી રહી છું અને મારૂ માનવું છે કે તે સંગઠનને પોતાની મહેનતથી ઘણું આગળ સુધી લઈ જશે."

આ પહેલા આમ્રપાલી રેડ બુલ અને ક્વેસ્ટ ન્યૂટ્રીશન માટે પણ કામ કરી ચુકી છે. આ પહેલા કંપનીની સાથે વર્ષ 2020માં માર્કેટિંગ અને સંચાર અધિકારીની પોસ્ટ પર પણ તે કામ કરી ચુકી છે. આમ્રપાલીએ CEO બનવાને લઈને જણાવ્યું કે, "હું આ સન્માન માટે કંપનીનો ધન્યવાદ કરૂ છું. હું પોતાની જવાબદારીઓને સંપૂર્ણ મહેનતથી નિભાવીશ અને પોતાની ટીમની સાથે મળીને કામ કરીશ. હું ખૂબ જ ગર્વ મહેસૂસ કરી રહી છું કે કંપનીએ મને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે."

OnlyFans પ્લેટફોર્મે પોતાની પોલિસી બદલવી પડી હતી
OnlyFans પ્લેટફોર્મ વિશે ધારણા છે કે અહીં ફક્ત એડલ્ટ અને અશ્લીલ કન્ટેન્ટ જ મળે છે પરંતુ સત્ય બીજું જ કંઈક છે. હકીકતે આ પ્લેટફોર્મ પર પોતાના ફેન્સની સાથે કનેક્ટ કરવાની સાથે જ ઘણા સેલેબ્સ કરોડો રૂપિયા કમાઈ ચુક્યા છે. ફેમસ એક્ટ્રેસ બેલા થોર્ન આ પ્લેટફોર્મ પર સૌથી ચર્ચિત ચહેરામાંથી એક છે. બેલાને જ્યારે ફક્ત એક દિવસમાં 1 મિલિયન ડોલર્સની કમાણી કરી લીધી હતી તો OnlyFans પ્લેટફોર્મે પોતાની પોલિસી પણ બદલવી પડી હતી. 

આ ઉપરાંત પોપ સ્ટાર કાર્ડી બી, ફેમસ રેપર ટયાગા, અમેરિકન રેપર Bhad bhabie અને હોલીવુડ સુપરસ્ટાર એક્ટર માઈકલ જોર્ડન જેવા ઘણા ફેમસ સ્ટાર્સ આ પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયા કમાઈ ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ