શરદ પૂર્ણિમા / શરદ પૂનમની રાત આજે : જાણો શરદ પૂનમનું મહત્વ અને આજના દિવસે ચંદ્રના પ્રકાશમાં ખીર કેમ મુકવામાં આવે છે?

Know the significance of Sharad Poonam and Why is Kheer placed in the light of the moon on this day?

શરદ પૂનમ 2022 : હિંદુ પંચાગ અનુસાર આજે અશ્વિન માસ અથવા શુક્લ પક્ષની પૂનમ છે, સાથે જ આ શરદ પૂનમના નામે પણ જાણીતી છે. આજે આપણે શરદ પૂનમનું મુહૂર્ત, પૂજા વિધી અને આજના દિવસે ખીરનું શું મહત્વ છે તે વિશે જાણીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ