ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / know the health benefits of Fasting

સ્વાસ્થ્ય / ભુખ્યા રહેવાના ફાયદા જાણશો તો તમે પણ સપ્તાહમાં એકવાર ઉપવાસ કરશો

Published By: vtvAdmin

Last Updated: 10:06 AM, 2 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ તો બિમારી વ્યક્તિઓને છોડીને બધાને ખાવા પીવાનું ખુબ પસંદ હોય છે. ભુખ્યા રહેવાનું તો કોઇ વિચારી પણ શકતું નથી.

ADVERTISEMENT

ભુખ્યા રહેવાનુ કારણ કોઇ વ્રત, ઉપવાસ, શ્રધ્ધા કે આસ્થા ન હોય ત્યાં સુધી ભુખ્યુ રહે પણ કોણ. આ બધા કારણો સિવાય કદાચ જ તમે કોઇ વ્યક્તિને એક દિવસ માટે અન્ન ત્યાગ કરતા જોઇ હશે. જો તમને જાણ થશે કે અઠવાડિયામાં એક દિવસ ભુખ્યા રહેવુ કેટલુ આરોગ્યપ્રદ છે તો તમે પણ અઠવાડિયામાં એક દિવસ ભોજનથી દુર રહેવાનું પસંદ કરશો.

- અઠવાડિયામાં એક દિવસ ભુખ્યા રહેવાથી શરીરનું આંતરિક શુધ્ધિકરણ થાય છે. તેનાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

- અઠવાડિયામાં એક દિવસ ભુખ્યા રહેવાથી અપચો, ગેસ, કબજિયાત, ડાયેરિયા, એસિડિટી વગેરેમાં ફાયદો થાય છે. આદરમિયાન તમે ફળોનું સેવન કરી શકો છો.

- અઠવાડિયામાં એક દિવસ ભુખ્યા રહેવાથી શરીરમાં બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે. જેના કારણે તેની સાથે જોડાયેલા હેલ્થ પ્રોબલેમ ઘટે છે.

- તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે તે માટે તમારે અઠવાડિયામાં એક દિવસ ભોજન સ્કીપ કરવું જોઇએ. અઠવાડિયામાં માત્ર એક દિવસ પણ ભોજનથી દુર રહેવાથી તમારા પાચનતંત્રને રાહત મળે છે અને તે યોગ્ય રીતે કાર્ય કરવા તૈયાર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Fast Health lifestyle ઉપવાસ ઉપવાસના ફાયદા Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ