બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Keshod, a girl commits suicide after breaking the promise of 5 tola gold to her father-in-law

જૂનાગઢ / કેશોદમાં સાસરી પક્ષે 5 તોલા સોનાનું વચન તોડતા યુવતીનો આપઘાત, સુસાઇડ નોટ ભલભલાને રડાવી મૂકશે

Dinesh

Last Updated: 09:28 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Suicide Case: કેશોદના ટીટોળી ગામની યુવતીના લગ્ન નક્કી થતાં સસરા પક્ષ દ્વારા પાંચ તોલા સોનું આપવાનું કહી સોનું ન આપતા આપઘાત કર્યો

જુનાગઢમાં યુવતીને સાસરા પક્ષ તરફથી સોનું ન આપતા આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સસરા પક્ષે લગ્નની તારીખ નક્કી થયા બાદ પાંચ તોલા સોનું આપવાની વાત કરી હતી પરંતુ લગ્ન નક્કી થયા બાદ સોનું ન આપતા યુવતીને લાગી આવ્યું અને તેણે જીવન ટૂકાવી દીધાની ઘટના સામે આવી છે. 

સોનું ન આપઘાત !
કેશોદના ટીટોળી ગામની યુવતીના લગ્ન નક્કી થતાં સસરા પક્ષ દ્વારા પાંચ તોલા સોનું આપવાનું જણાવ્યું હતું. પરંતુ યુવતીના પતિ અને સસરા પક્ષે સોનું ના આપી લગ્ન કરવા માટે જાન લઈને આવવાની ના પાડતાં યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યુ છે. યુવતીએ આપઘાત કરતાં પહેલા બે પાનાની સુસ્સાઈડ નોટ પણ લખી છે.

વાંચો સંપૂર્ણ  સુસ્સાઈડ નોટ

વાંચવા જેવું:  લોકસભા ચૂંટણી પહેલાં સોમા પટેલે ફરી છોડી કોંગ્રેસ, કારણ આપી રાજીનામું ધર્યું

બે પાનાની સુસ્સાઈડ નોટ 
જે સુસ્સાઈડ નોટમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિ સાહિલ રાઠોડે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે પાંચ તોલા સોનું આપવાનું કહ્યું હતું. પરંતુ હવે સોનું ન આપી લગ્ન કરવાની ના પાડી ફરી ગયો છે. તેની બે બહેનો અને અન્ય લોકો મારા ઘરે આવી ઝગડો કર્યો હતો. તેમના કાકાએ બધાને મરાવી નાંખી ઘરને તાળું મરાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈ કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ