બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Keep hospital ICU on ground floor: AMC controversial notice

વિવાદ / AMCએ કહ્યું, હોસ્પિટલમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખો, AHNAએ કહ્યું આ શક્ય નથી, દર્દીને હાલાકી વધશે

Vishnu

Last Updated: 09:44 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલોને ICU ગ્રાઉન્ડ ફ્લોર રાખવા માટે પાઠવી નોટિસ, આહનોનો વિરોધ

  • અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની વિવાદાસ્પદ નોટિસ 
  • હોસ્પિટલના ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા નોટિસ 
  • હોસ્પિટલના ICU ગ્રાઉન્ડ ફ્લોર પર જ રાખો - AMC વિવાદાસ્પદ નોટિસ 

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના અણઘડ વહીવટ ફરી ઉજાગર થયો છે. આ વખત AMCએ હાસ્યાસ્પદ નિર્ણય હોસ્પિટલોને લઈ કર્યો છે જેમાં હોસ્પિટલના ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા નોટિસ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં ICU પ્રાધાન્ય રૂપે ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત હોવું જોઈએ. અહી સવાલ એ ઊભો થયા છે કે અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો મોટી બિલ્ડિંગમાં ઊચા માળે આવેલી છે તો તે હોસ્પિટલ કઈ રીતે નીચે ICU રાખી શકે, આમ જોવા જઈએ તો AMCના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમો કડક કરી કાર્યવાહી કરવાની જગ્યાએ ICUને જ ગ્રાઉન્ડ ફ્લોર પર મુકાવી તકલીફથી છુટકારો મેળવતી હોય તેવુ દેખાઈ રહ્યું છે પણ ખરેખર વાસ્તવમાં આ નોટીસનું પાલન અશક્ય જેવુ લાગી રહ્યું છે.

ICU હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી -આહના 
કોર્પોરેશનની નોટિસ બાદ હોસ્પિટલ એસો. આહનાનોએ આ નોટિસ અને  AMCના ગેરવહીવટનો જોરદાર વિરોધ કર્યો છે. આહનાના પ્રમુખ ભરત ગઢવીએ પ્રેસ યોજી પ્રહાર કરતા કહ્યું કે ICU હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી. ભારે ધોંધાટ અને અવરજવરથી ICUમાં અડચણ આવે, સાયન્ટિફિક રીતે ICU નીચે રાખવું શક્ય નથી, શહેરમાં અનેક હોસ્પિટલ હાઇરાઇઝ બિલ્ડગમાં છે તેનું શું ? 

કોઇ પણ હોસ્પિટલમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી હોતા, નવા નિયમો હાસ્યાપદ છે. કોરોનામાં દર્દીઓ વધુ હતા છતાં હોસ્પિટલે કામ કર્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર ICU હોય તો પાણી ભરાય તો નુકસાન થાય, સાથે જ કોર્પોરેશન દ્વારા પણ કારણ જાણવાની પણ સલાહ આપવામાં આવી છે. વધુમાં ભરત ગઢવીએ તંજ કસતા કહ્યું કે હેલ્થ કેર સિસ્ટમ ડહોળવાનો પ્રયાસ થઇ રહ્યાં છે, ધારાસભ્યો આ કાયદાઓના એક્સપર્ટ નથી ડોક્ટર્સની સલાહ લેવી જોઇએ. 

AMC દ્વારા નોટિસમાં શું કહેવામાં આવ્યું
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલ પી.આઈ.એલ. ૧૧૮/૨૦૨૦ માં માન. ચીફ જસ્ટિસ સાહેબ  દ્વારા તા.૩૦/૦૬/૨૦૨૨ નાં રોજ નીચે જણાવેલ મુદ્દા ઓરલ ઓર્ડર મારફતે હોસ્પિટલ માટે કહેવામાં આવેલ છે. જેની પૂર્તતા દિન ૦૭ માં કરીને અતેની કચેરીને બાહેધરી આપી ને માહિતી પૂરી પાડવી જેથી નિયત સમયમાં અત્રેથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જરૂરી એફિડેવિટ કરી શકાય

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ માટે શું શું કરવું? (amcની નોટિસ)

  • (A) પડદા, બેડશીટ, છત અને દિવાલના લેડીંગ્સ માટે ફાયર રીટાર્ડન્ટ સામગ્રીનો ઉપયોગ.
  • (B) વેન્ટિલેટરની સર્વિસ દર મહિને થવી જોઈએ
  • (C) મહિનામાં એકવાર એલઆર કન્ડીશનરની ચેકિંગ કરવુ
  • [D) ઇલેક્ટ્રીકલ વાયરિંગ માટે અર્થ લિકેજ સર્કલ્ટ બ્રેકર (ELCB) અને લઘુચિત્ર સર્કલ્ટ બ્રેકર (MC8) નો ઉપયોગ:
  • (E) મહિનામાં એકવાર ICU ની અંદર ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સની ચેકિંગ કરવું
  • (F) આખા ICUમાં સ્પ્રિંકલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ અને સિસ્ટમ એકવાર સેવા આપવી જોઈએ 
  • (G) ICU પ્રાધાન્ય રૂપે ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત હોવું જોઈએ અને રોલ કરવા માટે પૂરતા પ્રમાણમાં વૈકલ્પિક બહાર નીકળવું જોઈએ. જરૂરિયાતની સ્થિતિમાં પથારીઓ બહાર કાઢી નાખવામાં આવે
  • (H) વેન્ટિલેટર અને ફિલ્ટર જમીનના સ્તરે સ્થાપિત કરવામાં આવશે અને ટેરેસ લેવલથી તાજી હવા દાખલ થાય
  • (I) ઓટો સ્ટાર્ટિંગ સેન્સર/સિસ્ટમ સાથે એમ્બર યલો ​ઇમર્જન્સી લુટ્સ ઉપયોગ
  • (J) ગ્લાસ ફેકડેસને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને સ્ટેસીસીસ શેલને પેરાપેટની દિવાલ પર સંપૂર્ણપણે વેન્ટિલેટેડ કરવામાં આવશે
  • (K) હોસ્પિટલ બિલ્ડિંગના ગ્લાસ ફેકૅબ્સને કોઈપણ સંજોગોમાં મંજૂરી આપવી જોઈએ નહીં
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ