બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કરીના કપૂર મસ્ત મજાનું માણી રહી છે વેકેશન, બિકીનીમાં શેર કરી હોટ તસવીરો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / કરીના કપૂર મસ્ત મજાનું માણી રહી છે વેકેશન, બિકીનીમાં શેર કરી હોટ તસવીરો

Last Updated: 08:33 AM, 10 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કરીના કપૂર ખાનની ફિલ્મ 'સિંઘમ અગેન' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની કરોડોની કમાણી વચ્ચે કરીનાએ પોતાના વેકેશનની તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. 9 નવેમ્બરના રોજ કરીનાએ માલદીવથી પોતાના વેકેશનનો ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

1/5

photoStories-logo

1. સિંઘમ અગેઇનની સકસેસ

કરીના કપૂરની ફિલ્મ સિંઘમ અગેઇને રેકોર્ડતોડ કમાણી કરી છે.. આ બધા વચ્ચે કરીના કપૂર ફરીએકવાર તેના ફેન્સ વચ્ચે ચર્ચામાં છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. માલદિવ્સમાં વેકેશન

બેબો ઘણીવાર તેના વેકેશનની તસવીરો શેર કરીને તેના ચાહકોને ખુશ કરે છે. આ વખતે તેણે માલદિવ્સના પોતાના દિવાળી વેકેશનના ફોટા શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેક અપ ફ્રી લૂક

તસવીરોમાં અભિનેત્રીનો મેકઅપ ફ્રી લુક જોવા મળ્યો હતો. કરીના ખૂબ જ હોટ લાગી રહી છે. ઉપરાંત, તેણે પીળી બિકીનીમાં તેની આકર્ષક સ્ટાઈલથી બધાના હોશ ઉડાવી દીધા હતા. બે બાળકોની માતા હોવા છતાં, કરીના આશ્ચર્યજનક રીતે સ્લિમ અને ફિટ દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઉંમર છુપાવવાનો કોઇ પ્રયાસ નહીં

કરીનાને પોતાની ઉંમર છુપાવવા અને યુવાન દેખાવાના દબાણનો સામનો કરવો પડતો નથી. તેણે કહ્યું કે તે તેના શરીરને સ્વીકારવાનું શીખી ગઈ છે અને તેની ઉંમર છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સૈફનો ફોટો પણ શેયર કર્યો

કરીના કપૂરે સૈફ અલી ખાનની શર્ટલેસ તસવીર પણ શેર કરી છે જેમાં તે નિયોન ઓરેન્જ સ્વિમિંગ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. તસવીરમાં સૈફે તેના એબ્સ ફ્લોન્ટ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Hot Pictures Karina Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ