બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Karan Deol wife to be Drisha Acharya special connection with great director bimal roy

બોલિવુડ / કોણ છે સની દેઓલની પુત્રવધૂ દિશા આચાર્ય? આ મહાન ડિરેક્ટર સાથે છે કંઇક ખાસ કનેક્શન

Arohi

Last Updated: 02:27 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karan Deol wife to be Disha Acharya: ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના લાડકા કરણ દેઓલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. આજે જાણીએ કોણ છે કરણ દેઓલની ભાવી પત્ની દિશા આચાર્ય.

  • કોણ છે સની દેઓલની પુત્રવધૂ? 
  • જાણો દિશા આચાર્ય વિશે 
  • મહાન ડિરેક્ટર સાથે છે ખાસ કનેક્શન

સની દેઓલના દિકરા અને ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તેમણે ધરમેન્દ્ર અને પ્રકાશ કૌરના લગ્નની એનિવર્સરી પર સગાઈ કરી લીધી છે. હવે જલ્દી જ તે લગ્નનનાં બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

કરણ દેઓલની ભાવી પત્ની દિશા આચાર્ય એક રોયલ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. લોકો દિશા વિશે જાણવા માટે ખાસ એક્સાઈટેડ છે. તો આવો આજે અમે જાણીએ કોણ છે કરણની ભાવી પત્ની દિશા આચાર્ય. 

વિમલ રોય સાથે છે કનેક્શન 
કરણ દેઓલની ભાવી પત્ની દિશા આચાર્ય એક મોટી ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તે ફેમસ બંગાળી ફિલ્મ નિર્દેશક બિમલ રોયની પરપૌત્રી છે. બિમલ રોયે પોતાના ફિલ્મી કરિયરમાં બે વિધા જમીન, સુજાતા, પરિણીતા, દેવદાસ અને મધુમતી જેવી શાનદાર ફિલ્મો બનાવી છે. આ ઉપરાંત 60 વર્ષ પહેલા તેમણે કરણ દેઓલના દાદા ધરમેન્દ્રની સાથે બંદિની ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મમાં ધરમેન્દ્રના અપોઝીટ નૂતન હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

દુબઈમાં ઉછરી છે દિશા 
દિશા આચાર્યના પિતા સુમિત આચાર્ય અને માતા ચીમૂ આચાર્ય છે. તેમના માતા-પિતા 1998માં જ દુબઈમાં શિફ્ટ થઈ ગયા હતા. બન્નેએ દિશાનો ઉછેર સારો કર્યો છે. દિશા હવે પ્રોફેશનલી માતાની મદદ કરે છે. 

બાળપણથી છે મિત્ર 
આ લવ બર્ડ્સ બાળપણથી જ એક બીજાના સારા મિત્રો હતા. પછી બન્નેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જોકે બન્નેએ પોતાના સંબંધને પ્રાઈવેટ રાખવાનો નિર્ણય કર્યો અને અત્યાર સુધી આ કપલે પોતાના સંબંધને ઓફિશિયલ નથી કર્યું. ખબર છે કે જલ્દી જ બન્ને લોકોની સામે પોતાના લગ્નની જાણકારી આપશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

લાઈમલાઈટથી રહે છે દૂર 
આમ તો દિશા ફિલ્મી બેકગ્રાઉન્ડથી છે પરંતુ તે લાઈમલાઈટમાં રહેવાનું પસંદ નથી કરતી. ફિલ્મી દુનિયાથી દૂર દિશા સોશિયલ મીડિયા પર ખૂબ વધારે એક્ટિવ નથી. તેમના ઈન્સ્ટાગ્રામ પર 462 ફોલોઅર્સ છે અને તે 655 લોકોને ફોલો કરે છે. રણબીર સિંહ અને અજય દેઓલ જેવા એક્ટર્સ તેની ફોલોઅર્સની લિસ્ટમાં શામેલ છે. 

આ દિવસે થઈ શકે છે લગ્ન 
દિશા અને કરણના લગ્ન માટે તેમની ફેમિલીની સાથે ફેંસ પણ ખૂબ એક્સાઈટેડ છે. સગાઈની ખબરો બાદ હવે બન્નેના લગ્નની તારીખની રાહ જોવાઈ રહી છે. જણાવી દઈએ કે ખબરો અનુસાર 16થી 18 જૂનની વત્તે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ત્યાં જ વેડિંગ ફંક્શન મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડમાં થવાની ખબર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ