બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પરમિશન વગર કારમાં ઘૂસ્યો આસિસ્ટન્ટ ડિરેક્ટર! શર્ટ ઉતારી ટેટૂ બતાવતા ડરી ગઈ અભિનેત્રી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / પરમિશન વગર કારમાં ઘૂસ્યો આસિસ્ટન્ટ ડિરેક્ટર! શર્ટ ઉતારી ટેટૂ બતાવતા ડરી ગઈ અભિનેત્રી

Last Updated: 02:39 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Kajal Aggarwal: કાજલ અગ્રવાલ રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'માં મંદોદરીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં, તેણે એક એવી વાત શેર કરી જેણે સૌને ચોંકાવી દીધા.

1/5

photoStories-logo

1. એક્ટ્રસે શેર કર્યો ચોંકાવનારો કિસ્સો

કાજલ અગ્રવાલ તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણા લોકોને મળી છે, પરંતુ દરેક મુલાકાત સુખદ રહી નથી. તેણે એક આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે, જેને જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આસિસ્ટેંટ ડાયરેક્ટરની અજીબ હરકત

કાજલ અગ્રવાલે ફિલ્મ સેટ પર બનેલી એક ડરામણી ઘટનાને યાદ કરી. તેણે જણાવ્યું કે, કેવી રીતે એક આસિસ્ટન્ટ ડિરેક્ટરે દરવાજો ખખડાવ્યા વિના કે પરવાનગી લીધા વિના તેની વેનિટી વેનમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેણે અચાનક પોતાનો શર્ટ ઉતાર્યો અને તેની છાતી પર કોતરાયેલું કાજલના નામનું ટેટૂ બતાવ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. છાતી પર મારા નામનું ટેટૂ બનાવ્યુ

મીડિયા સાથે વાત કરતા કાજલે કહ્યું, "થોડા દિવસો પહેલા, એક ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી હું મારી વેનિટી કારમાં આરામ કરી રહી હતી. અચાનક, ફિલ્મ સાથે જોડાયેલા એક આસિસ્ટન્ટ ડિરેક્ટર પરવાનગી વિના મારી વેનિટીમાં ઘૂસી આવ્યા. તેમણે તરત જ પોતાનો શર્ટ ઉતાર્યો અને મને તેમની છાતી પર મારા નામનું ટેટૂ બતાવ્યું. આ ઘટના એટલી ચોંકાવનારી હતી કે મારા હાથ-પગ ધ્રૂજવા લાગ્યા."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કાજલે કહ્યું આવુ વર્તન સ્વીકાર્ય નથી

કાજલે સ્વીકાર્યું કે આસિસ્ટન્ટ ડિરેક્ટરે તેના નામનું ટેટૂ બનાવીને પોતાની દીવાનગી બતાવી હતી, પરંતુ તેણે સ્પષ્ટપણે કહ્યું કે તેનું વર્તન તદ્દન અયોગ્ય હતું. તેણે કહ્યું, "તેણે મારા નામનું ટેટૂ બનાવ્યું તે વાતની મને કદર હતી, પરંતુ હું એકલી હતી ત્યારે પરવાનગી વિના અંદર આવી જવું એ સંપૂર્ણ રીતે ખોટું હતું. કોઈ વ્યક્તિ ગમે તેટલા મોટા ચાહક હોય, તો પણ આવા વર્તનને સહન કરી શકાય નહીં. મેં તેને ચેતવણી આપી કે આવા કૃત્યોને કારણે કાનૂની પરિણામો આવી શકે છે અને પછી તેને ત્યાંથી મોકલી દીધો."

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વર્કફન્ટની વાત કરીએ તો..

કાજલના પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો, તે 'રામાયણ'માં મંથરાની ભૂમિકામાં જોવા મળશે. બોલિવૂડમાં કાજલ અગ્રવાલ 'સિંઘમ' અને 'સ્પેશિયલ 26'માં અજય દેવગન સાથેની પોતાની ભૂમિકાઓ માટે જાણીતી છે. તેને મંદોદરીની ભૂમિકામાં જોવી રસપ્રદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

assistant director took off shirt show tattoo kajal aggarwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ