બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મિનિમમ બેલેન્સ ન રાખતા ગ્રાહકો પાસેથી બેંકોએ વસૂલ્યા ₹5,000 કરોડ! HDFC અને Axis સૌથી આગળ
Last Updated: 10:27 AM, 29 July 2026
Minimum Balance Fine : દેશની ખાનગી બેંકોએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સેવિંગ્સ અને કરંટ ખાતામાં નક્કી કરાયેલ મિનિમમ એવરેજ બેલેન્સ જાળવી ન રાખનાર ગ્રાહકો પાસેથી આશરે ₹4,948.71 કરોડ ચાર્જ તરીકે વસૂલ્યા છે. આ માહિતી મંગળવારે સંસદમાં સરકાર દ્વારા આપવામાં આવી હતી. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, આ જ સમયગાળા દરમિયાન સરકારી બેંકોએ ₹2,137.92 કરોડ વસૂલ્યા હતા. એટલે કે ખાનગી બેંકોની વસૂલાત સરકારી બેંકોની સરખામણીએ બમણાથી પણ વધુ રહી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ બંને બેંકોએ મળીને ₹2,879.47 કરોડ વસૂલ્યા, જે 19 ખાનગી બેંકોની કુલ વસૂલાતના આશરે 58% જેટલા છે.
ADVERTISEMENT
સરકારે સ્પષ્ટ કર્યું કે નીચેના ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવતો નથી:
ADVERTISEMENT
ADVERTISEMENT
પંકજ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી બેંકોની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમની બેલેન્સ શીટ વધુ મજબૂત બની છે, નફો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો છે અને ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (GNPA) ઘણા દાયકાના સૌથી નીચા સ્તરે છે.
આ પણ વાંચો : શું બંધ થઇ જશે Paytm પેમેન્ટ્સ બેંક? તો Wallet, UPI સહિત તમારા રૂપિયાનું શું થશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.