બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / jharkhand actress riya kumari shot dead on a highway family in shock

ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ / તુનિષા બાદ વધુ એક અભિનેત્રીનું મોત: સરેઆમ કરી દેવાઇ હત્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો

Premal

Last Updated: 05:46 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડની અભિનેત્રી રિયા કુમારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા સનસનાટી ફેલાઈ છે. રિયા તેના પતિ પ્રકાશ કુમાર સાથે કારમાં ટ્રાવેલ કરી રહી હતી ત્યારે કેટલાંક તોફાની તત્વો તેમના પતિને લૂંટવા લાગ્યા. અભિનેત્રીના પતિ સાથે લૂંટફાટ કરવાનો પ્રયાસ કર્યો.

  • અભિનેત્રી રિયા કુમારીની ગોળી મારીને કરાઈ હત્યા
  • રિયા તેના પતિ સાથે કારમાં કરી રહી હતી ટ્રાવેલ
  • તોફાની તત્વોએ અભિનેત્રીના પતિ સાથે લૂંટફાટનો પ્રયાસ કર્યો  

ઝારખંડની અભિનેત્રી રિયા કુમારીની ગોળી મારીને કરાઈ હત્યા

બાદમાં તોફાની તત્વોને રોકવા માટે રિયા વચ્ચે આવી ત્યારે ગુનેગારોએ તેના પર ગોળી મારી. અભિનેત્રી તુનિશા શર્માની આત્મહત્યાનો મામલો હજી શાંત પણ થયો નથી કે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક શોકિંગ સમાચાર સાંભળવા મળ્યાં છે. ઝારખંડની અભિનેત્રી રિયા કુમારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રિયા કુમારી ઝારખંડના એક લોકલ સીરિયલ 'વહ ચલચિત્ર'ની અભિનેત્રી હતી. તે લોકપ્રિય યુટ્યુબર પણ હતી. 

કેવીરીતે થઇ દુર્ઘટના? 

આ ઘટના પશ્ચિમ બંગાળના હાઈવે પર ઘટી છે. રિયા કુમારી પોતાના પતિ પ્રકાશ કુમાર સાથે કારમાં ટ્રાવેલ કરી રહી હતી ત્યારે અચાનક અમુક તોફાની તત્વો તેના પતિને લૂંટવા લાગ્યા. અભિનેત્રીના પતિ સાથે લૂંટફાટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તોફાની તત્વોને રોકવા માટે રિયા વચ્ચે આવી ત્યારે તોફાની તત્વોએ તેના પર ગોળી મારી. જેનાથી અભિનેત્રીનુ મોત થયુ. સુત્રો પરથી જાણવા મળ્યું છે કે રિયા કુમારીનો પરિવાર હાવડા થઇને કોલકત્તા જઇ રહ્યો હતો. કારમાં તેમના પતિ પ્રકાશ કુમાર અને અઢી વર્ષની પુત્રી હતી. 

તોફાની તત્વોએ લૂંટફાટ કરવાનો પ્રયાસ કર્યો હતો 

અભિનેત્રીના પતિ પ્રકાશ કુમાર કાર ચલાવી રહ્યાં હતા. બુધવારે સવારે 6 વાગ્યાની નજીક બગ્નાનના મહેશ ખેડા બ્રિજની નજીક કાર રોકતા અમુક તોફાની તત્વોએ તેમની સાથે લૂંટફાટ કરવાનો પ્રયાસ કર્યો. રિયાને રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર ફાયરિંગ કરવામાં આવી. ઘટના બાદ કોઈને પોતાની આસપાસ ના દેખતા તેમના પતિએ કાર ચલાવી રાજાપુર પોલીસ સ્ટેશન પહોંચી પિરતલ્લા પહોંચી સ્થાનિક પોલીસને આખી ઘટનાની જાણકારી આપી અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ