બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
25 વર્ષનો બુમરાહ પૂરી રીતે ફિટનેસ પ્રાપ્ત કરી શક્યો નથી, પરંતુ એ ટીમમાં ફરીથી એ જ 'ધાર'ની સાથે વાપસી માટે કડક મહેનત કરી રહ્યો છે. મંગળવારે જસપ્રીત બુમરાહે ફોટો શેર કર્યો. 'જલ્દ આ રહા હૂ' આ કેપ્શનની સાથે એને પ્રશંસકોને પોતાની વાપસી માટે જણાવ્યું.
તાજેતરમાં એક મીડિયા સાથે વાતચીત દરમિયાન ભારતના બોલર કોચ ભરત અરુણે પુષ્ટિ કરી કે બુમરાહ પોતાની પીઠની ઇજા માટે સર્જરી કરાવશે નહીં. બુમરાહ ઇજાના સંબંધમાં પરામર્શ માટે લંડન ગયો હતો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. એમની સાથે એનસીએના મુખ્ય ફિઝિયો આશીષ કૌશિક પણ ગયા હતા.
ADVERTISEMENT
Coming soon! 💪🏼 pic.twitter.com/Nhrsusny1L
— Jasprit Bumrah (@Jaspritbumrah93) October 29, 2019
ADVERTISEMENT
ભરત અરુણે એવું પણ કહ્યું કે બુમરાહ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે તૈયાર છે, જે આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. અરુણે આશા વ્યક્ત કરી છે બુમરાહ જલ્દી વાપસી કરશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અમારી આગળનો મોટો પડકાર હતો.
દક્ષિણ આફ્રિકાની સામે ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝ પહેલા નિયમિત રેડિયોલૉજિકલ સ્ક્રીનિંગ દરમિયાન બુમરાહની પીઠના નીચેના ભાગમાં ફ્રેક્ચરની માહિતી મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.