બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / jammu kashmir seven students agricultural university arrested uapa revelry after indias world cup defeat

કાર્યવાહી / વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર પર જશ્ન મનાવવો ભારે પડ્યું, 7 કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ

Dinesh

Last Updated: 10:38 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jammu kashmir news: 19 નવેમ્બરે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારાઓ વચ્ચે ઉજવણી કરવા બદલ 7ની ધરપકડ કરવામાં આવી છે

  • શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી 7 વિદ્યાર્થીઓની નાપાક હરકત
  • ઓસ્ટ્રેલિયાની જીત બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા
  • ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સાત કાશ્મીરી વિદ્યાર્થીઓની 19 નવેમ્બરે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારાઓ વચ્ચે ઉજવણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસે ઓળખ કરી
પોલીસે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ તૌકીર ભટ, મોહસિન ફારૂક વાની, આસિફ ગુલઝાર વાર, ઓમર નઝીર ડાર, સૈયદ ખાલિદ બુખારી, સમીર રાશિદ મીર અને ઉબેદ અહેમદ તરીકે કરી છે. UAPA જમાનત કડક શરતો લાગુ કરવામાં આવે છે અને આ કાયદા હેઠળ પકડાયેલા શકમંદો માટે નીચલી અદાલતોમાંથી રાહત મેળવવી ઘણીવાર મુશ્કેલ હોય છે.

સટીક પુરાવાના આધારે UAPA લગાવ્યું
જમ્મુ અને કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ કેસમાં સટીક પુરાવાના આધારે UAPA લાદવામાં આવ્યો હતો . ફરિયાદમાં બિન-કાશ્મીરી વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે જોરથી ઉજવણી દરમિયાન જીવે જીવે પાકિસ્તાન જેવા સૂત્રોચ્ચાર અને ધમકીઓએ જમ્મુ અને કાશ્મીરની બહારથી આવતા અન્ય લોકોમાં ભય પેદા કર્યો હતો. ફરિયાદી કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી સાયન્સ અને પશુપાલન અભ્યાસક્રમનો અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓમાં મોટાભાગના જમ્મુ-કાશ્મીરના છે.

ફટાકડા ફોડ્યા !
ખાસ વાત એ છે કે,  ઓસ્ટ્રેલિયાની જીત બાદ શ્રીનગર શહેરના ઘણા વિસ્તારોમાં ઉજવણી પણ કરવામાં આવી હતી, જેમાં કેટલીક જગ્યાની ફટાકડાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ