બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / jai santoshi maa fame actress bela bose passes away at age of 79 and worked in more than 200 films

બોલિવુડ / 'જય સંતોષી માં' પીઢ અભિનેત્રી બેલા બોસનું 79 વર્ષની વયે નિધન, સિનેમા જગતમાં શોકની લહેર

Premal

Last Updated: 01:25 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેલા બોઝે 1950 થી 1980 ના દાયકા સુધી 200થી વધુ હિન્દી અને પ્રાદેશિક ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ 'શિકારા', 'જીને કી રાહ' અને 'જય સંતોષી મા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં શાનદાર અભિનય માટે જાણીતા હતા.

  • બેલા બોઝનું 20 ફેબ્રુઆરીના રોજ 79 વર્ષની વયે નિધન થયું 
  • બેલા બોઝે ફિલ્મ નિર્માતા અસીસ કુમાર સાથે લગ્ન કર્યા હતા
  • પ્રથમ લીડિંગ રોલ 21 વર્ષની ઉંમરે 1962ની ફિલ્મ 'સૌતેલા ભાઈ'માં કર્યો

ડાન્સર બેલા બોસનું 79 વર્ષની વયે નિધન

શાસ્ત્રીય મણિપુરી નૃત્ય શૈલીમાં પ્રશિક્ષિત અભિનેત્રી અને ડાન્સર બેલા બોઝનું 20 ફેબ્રુઆરી, 2023ના રોજ 79 વર્ષની વયે નિધન થયું છે. બેલા બોઝે 1950 થી 1980ના દાયકા સુધી 200થી વધુ હિન્દી અને પ્રાદેશિક ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે 'શિકારા', 'જીને કી રાહ' અને 'જય સંતોષી મા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેના આકર્ષક અને દમદાર ડાન્સ મૂવ્સ અને શાનદાર અભિનય માટે જાણીતી હતી. બેલા બોઝે અભિનેતા અને ફિલ્મ નિર્માતા અસીસ કુમાર સાથે લગ્ન કર્યા હતા.

બેલા બોસના પરિવારે એક સમયે આર્થિક મુશ્કેલીનો કર્યો હતો સામનો 

બેલા બોઝનો જન્મ કોલકાતાના એક સુખી પરિવારમાં થયો હતો. તેમના પિતા કાપડના વેપારી હતા જ્યારે તેમની માતા ગૃહિણી હતી. તેમના પરિવારમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમના પરિવારને બેંક ક્રેશને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ 1951માં તેમનો પરિવાર બોમ્બે શિફ્ટ થઈ ગયો. શાળાના દિવસો દરમિયાન, બેલા એક ડાન્સ ગ્રુપમાં જોડાયા હતા.

બેલા બોઝનો પ્રથમ લીડિંગ રોલ 21 વર્ષની ઉંમરે 1962ની ફિલ્મ 'સૌતેલા ભાઈ'માં કર્યો હતો. આમાં તેમની સામે ગુરુ દત્ત જોવા મળ્યા હતા. અભિનેત્રીને રાજ કપૂર સાથે મોટો બ્રેક મળ્યો હતો. તેમણે 'મૈં નશે મેં હૂં'માં રાજ કપૂર સાથે ડાન્સ નંબર કર્યો હતો. આ ફિલ્મ 1959માં રિલીઝ થઈ હતી.

પિતાના પૈસા ડૂબી ગયા

બેલાનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમના પિતા કાપડના વેપારી હતા. જો કે, બાદમાં તેના પરિવારને ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં, જે બેંકમાં તેના પરિવારના તમામ પૈસા રાખવામાં આવ્યા હતા, તે બેંક ડૂબી ગઈ. જેના કારણે પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પૈસાના અભાવે ગ્રુપ ડાન્સર બન્યા 

પૈસાની અછતને દૂર કરવા માટે ખૂબ જ નાની ઉંમરે ગ્રુપ ડાન્સર તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. 36 વર્ષની ઉંમરે એક માર્ગ અકસ્માત દરમિયાન અભિનેત્રીના માથા પરથી પિતાનો પડછાયો ઊઠી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ