બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / its not rishabh pant urvashi rautela posts a picture with his real rp

ના હોય! / સાઉથનો આ સુપરસ્ટાર છે ઉર્વશી રૌતેલાનો અસલી RP! પોસ્ટ વાયરલ થતાં પંતના ચાહકો પણ ચોંક્યા

Arohi

Last Updated: 12:37 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષભ પંત અને ઉર્વશીની સ્ટોરીમાં આવ્યો મોટો ટ્વીસ્ટ, જાણો કોણ છે ઉર્લશી રૌતેલાના જીવનનો રીયલ RP.

  • ઘણા મહિનાઓથી ચર્ચામાં છે ઉર્વશી રૌતેલા 
  • ઉર્વશીની સ્ટોરીમાં આવ્યો મોટો ટ્વીસ્ટ 
  • જાણો કોણ છે ઉર્વશીનો રિયલ RP 

ઉર્વશી રૌતેલા છેલ્લા ઘણા મહિનાઓથી હેડલાઈન્સમાં છે. હકીકતમાં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આરપી નામનો વ્યક્તિ આખી રાત લોબીમાં તેની રાહ જોતો હતો. એવામાં લોકોને ગેર સમજ થઈ કે આ આરપી કોઈ બીજુ નહી પરંતુ ક્રિકેટર ઋષભ પંત છે. બન્નેની વચ્ચે સોશિયલ મીડિયા પર ખૂબ વિવાદ જોવા મળ્યો હતો. 

ઉર્વશીએ અફવાઓનો લાવી દીધો અંત 
ઉર્વશી રૌતેલાએ હાલમાં જ દરેક અફવાઓનો અંત લાવી દીધો છે અને રિયલ આરપી સાથેની એક તસવીર શેર કરી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રામ પોથિનેની છે. ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં આ ગલતફેમીના કારણે ઋષભ પંત પાસેથી માફી પણ માંગી હતી. 

ઉર્વશીએ શેર કર્યો ફોટો 
ઉર્વશી રૌતેલાએ રામની સાથે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું- #આરપી... સાથે રોઝ અને હાર્ટ વાળુ ઈમોજી પણ શેર કર્યું છે. 

ઉર્વશી અને રામની તસવીર પર ફેન્સની ફની કોમેન્ટ જોવા મળી રહી છે. જેને વાંચીને તમે ચોક્કસ હસવું નહીં રોકી શકો. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- આચ્છા આ હતો RP... બીચારો ઋષભ પંથ.. ત્યાં જ બીજા યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે- આ આર પીને તો આ સ્ટોરીમાં ફિલ્મી કહાની કરતા પણ મોટો ટ્વીસ્ટ લાવી દિધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ