બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Is watching porn in private a crime What is the provision in the law of the country

ચર્ચા / એકાંતમાં પોર્ન જોવું ગુનો છે? દેશના કાયદામાં શું છે પ્રાવધાન, આટલા ટકા મહિલાઓ પણ દેશમાં જુએ છે પોર્ન વીડિયો

Kishor

Last Updated: 11:29 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'જો કોઈ એકાંતમાં પોર્ન જુએ છે તો તેમાં કોઈ ખોટું નથી' કેરળ હાઇકોર્ટના એક ચુકાદાએ ભારે ચર્ચા જગાવી છે.

  • કેરળ હાઇકોર્ટના ચુકાદાથી ભારે ચર્ચા
  • જો કોઈ એકાંતમાં પોર્ન જુએ છે તો તેમાં કોઈ ખોટું નથી
  • હાઇકોર્ટે એક 33 વર્ષના વ્યક્તિ વિરુદ્ધ દાખલ અશ્લીલતાના કેસ રદ કર્યો

સામાન્ય રીતે ભારતમાં તો પોર્ન પર પ્રતિબંધ છે પરંતુ આ મુદ્દે કેરળ હાઇકોર્ટના એક ચુકાદાએ ભારે ચર્ચા જગાવી છે. હાઇકોર્ટે એક 33 વર્ષના વ્યક્તિ વિરુદ્ધ દાખલ અશ્લીલતાના કેસને રદ કરી મહત્વની ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ એકાંતમાં પોર્ન જુએ છે તો તેમાં કોઈ ખોટું નથી. એકાંતમાં અશ્લીલ તસવીરો અથવા વીડિયો જોવા એ કાયદા અંતર્ગત ગુનો નથી. કોર્ટે કહ્યું કે આ કોઈ વ્યક્તિની પર્સનલ પસંદની વાત છે. હાઇકોર્ટના આ ચુકાદાથી પોર્નોગ્રાફી પર નવેસરથી ચર્ચા શરુ થઇ ગઈ છે. લોકોમાં એક જ ચર્ચા છે કે પોર્ન મામલે કાયદામાં શું શું જોગવાઈ છે. 

Topic | VTV Gujarati

પોર્ન શું છે ?

પોર્નગ્રાફી એટલે કે અશ્લીલ સામગ્રી જેને ટૂંકમાં પોર્ન કહેવામાં આવે છે. વીડિયો, મેગેઝીન, પુસ્તક અથવા એવી સામગ્રી જેમાં સેકશુઅલ કન્ટેન્ટ હોઈ. એવી સામગ્રી જેનાથી વ્યક્તિની સેક્સની ભાવના જાગે. પોર્ન વીડિયોને બ્લુ ફિલ્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં બ્લુ ફિલ્મ પર પ્રતિબંધ હોવા છતાં ઈન્ટરનેટ ન્યુડીટીના સમયમાં પોર્ન ઇન્ડસ્ટ્રીનો ખુબ જ વિકાસ થયો છે.

ભારતમાં પોર્નની શું સ્થિતિ છે ?

ભારતમાં વર્ષ 2018માં કેન્દ્ર સરકારના આદેશ બાદ 827 પોર્ન વેબસાઈટને બેન કરી દેવામાં આવી છે. જો કે વિવિધ હથકંડા અપનાવી ઈન્ટરનેટ પર પોર્ન જોવાઈ રહ્યું છે. ભારતમાં હાલ કેટલા લોકો પોર્ન જુએ છે તેનો ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ અગાઉ જે આંકડા સામે આવ્યા હતા તેના ટ્રેન્ડ આધારે અંદાજ લગાવી શકાય છે. દુનિયાની સૌથી મોટી પોર્ન વેબસાઈટ પોર્ન હબ એ વર્ષ 2015માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. ગૂગલે પણ વર્ષ 2017માં પોતાના સર્ચ એન્જીન પર ટ્રેન્ડ પ્રમાણે રિપોર્ટ જાહેર કર્યો હતો.પોર્ન જોનારા લોકોની સંખ્યા ખુબ મોટી છે. ત્યારે પોર્ન ને લઈને આપણા દેશમાં પોર્નગ્રાફીને લઈને કાયદામાં શું નિયમો છે. પોર્નને રોકવા માટે ભારતમાં એન્ટી પોર્નોગ્રાફી ળો લાગુ કરવામાં આવ્યો છે. પોર્ન સાથે જોડાયેલા મામલામાં આઇટી કાનૂન 2008ની ધારા 67(એ) અને IPS ની ધારા 292,293,294,500,506અને 509 અંતર્ગત સજાની જોગવાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ