બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / irfan pathan once again makes such appeal to all namajis

વિનંતી / ઇરફાન પઠાણે ફરીથી એક વખત તમામ નમાઝીઓને કરી આવી અપીલ

Krupa

Last Updated: 09:30 PM, 10 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇરફાન ખાને પહેલા પણ અપીલ કરી હતી, પરંતુ શુક્રવારના દિવસે પઠાણે ફરીથી અપીલ કરતાં પોતાના અકાઉન્ટ પર લખ્યું કે એ ગત સપ્તાહનો વીડિયો છે, પરંતુ મહેરબાની કરીને તમે ઘરમાં રહો.

  • ઇરફાન ખાને નમાઝીઓને ખૂબ જ ખાસ અપીલ કરી
  • ઇરફાને કહ્યું મહેરબાની કરીને તમે ઘરમાં રહો
  • ઇરફાને શુક્રવારે જૂનો વીડિયો શેર કરીને કરી અપીલ 

ટીમ ઇન્ડિયાનો પૂર્વ ક્રિકેટપ ઇરફાન પઠાણ હાલ સોશિયલ મીડિયા પર પૂરી રીતે સક્રિય છે. તાજેતરમાં ઘણા મામલાને લઇને ઇરફાન જોરદાર ટ્રોલ પણ થયો. હવે જ્યારે શુક્રવારે નમાજનો દિવસ હતો, તો ઇરફાને નમાઝીયોને ખૂબ ખાસ અપીલ કરી છે. જો કે ઇરફાને પહેલા પણ આ અપીલ કરી હતી. પરંતુ શુક્રવારના દિવસે ફરીથી આ અપીલ કરતાં પોતાના અકાઉન્ટ પર લખ્યું કે ગત સપ્તાહનો વીડિયો છે, પરંતુ મહેરબાની કરીને તમે ઘરે રહો. 

હવે તમે એ તો જાણો જ છો કે કોરોનાવાયરસની મહામારીના કારણે તમામ ધાર્મિક ગતિવિધિઓ પર પૂરી રીતે પ્રતિબંધ લાગ્યો છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો હજુ પણ પાલન કરતા નથી અને વારંવાર અપીલ કરવા છતાં પ્રતિબંધનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને અનુશાસન ભંગ કરી રહ્યા છે. 

જ્યારે શુક્રવારે નમાઝનો દિવસ હતો તો પઠાણે એક વખત ફરીથી પોતાનો જૂનો વીડિયો શેર કરતાં અપીલ ફરીથી કરી છે. આ અપીલમાં ઇરફાન કહી રહ્યો છે કે આ ઘરોને મસ્જિદ બનાવવાનો સમય છે. આપણા ઘર પણ ગુનેગાર થઇ ગયા છે અને આ ઘરોને સાફ કરવાનો સમય છે. ઇરફાનના પ્રશંસકો ખૂબ જ સંખ્યામાં છે અને એ પોતાના હીરોની વાત માને છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

India Namajis irfan pathan sports ઇરફાન પઠાણ નમાઝી Request
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ