બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2O23 drs controversy munaf patel mohammad kaif question over rohit sharma

IPL 2O23 / હિટમેન સાથે થયો અન્યાય? મુંબઈની મેચ બાદ સૌ કોઈ ઉઠાવી રહ્યું છે આ સવાલ! દિગ્ગજ ક્રિકેટર્સ પણ થઈ ગયા પરેશાન

Arohi

Last Updated: 11:53 AM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2O23 Rohit Sharma: રોહિત શર્માના આઉટ આપવાના DRSના નિર્ણય પર વિવાદ થઈ રહ્યો છે. મોહમ્મદ કેફ અને મુનાફ પટેલે આ નિર્ણય માટે વાંધો ઉઠાવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.

  • હિટમેન સાથે થયો અન્યાય?
  • કેફ અને મુનાફે નિર્ણયનો ઉઠાવ્યો વાંધો 
  • જાણો શું છે સમગ્ર મામલો

મંગળવારની રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તરફથી આપવામાં આવેલા 200 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈએ પાવરપ્લેની અંદર જ પોતાના બન્ને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સૂર્યાએ 35 બોલ પર 7 ચોગ્ગા અને 6 છગ્ગાની શાનદાર ઈનિંગ રમી ટીમને 16.3 ઓવરમાં જ જીત અપાવી દીધી. 

રોહિતના DRS નિર્ણય પર વિવાદ 
આ મેચમાં મુંબઈની જીતથી વધારે DRSના એક નિર્ણયની ચર્ચા થઈ રહી છે. કેપ્ટન રોહિત શર્માને DRSના હેઠળ LBW આઉટ આપવામાં આવ્યો. તેના પર મોહમ્મદ કેફ અને મુનાફ પટેલે સવાલ ઉઠાવ્યો છે. બીજી તરફ, રોહિત પોતે પણ ચોંકી ઉઠ્યા હતા. તે પવેલિયન પરત ફર્યા બાદ પણ રિપ્લે જોઈ રહ્યા હતા અને તેમને આ નિર્ણય પર વિશ્વાસ ન હતો થઈ રહ્યો. 

સાડા 3 મીટરથી વધારે ક્રીઝની બહાર હતા રોહિત 
હકીકતે વાનિંદુ હસરંગાની 5મી ઓવરના છેલ્લા બોલને રોહિત ક્રિઝના આગળ નિકળીને રમવા માંગતા હતા. તે સંપૂર્ણ રીતે ચુક્યા. બોલ ઝાડને વાગ્યો. તેના પર RCBએ DRS લીધુ. જેના બાદ તેમને થર્ડ એમ્પાયરે આઉટ આપ્યું હતું. તેના પર બધા ચોંકી ઉઠ્યા હતા. 

રોહિત સાડા ત્રણ મીટરથી વધારે ક્રિઝની બહાર હતા. એવામાં તેમને આઉટ આપવું સમજની બહાર હતું. તેના પર મુનાફ પટેલે દૂરી સમજતા લખ્યું- હવે DRSનું પણ DRS લેવું પડશે. અનલકી રોહિત શર્મા. શું બોલે છે પબ્લિક આ આઉટ છે કે નહીં? 

કૈફે પણ કર્યું ટ્વીટ 
બીજી તરફ કેફે લખ્યું- "હેલો DRS આ કંઈક વધારે થઈ ગયું. આ કેવી રીતે LBW આઉટ થઈ શકે છે.?" સોહિત કુલ 72 વખત આઈપીએલમાં સિંગલ ડિજિટ પર આઉટ થયા અને તે આ મામલામાં સૌથી આગળ છે. દિનેશ કાર્તિક બીજા નંબર પર છે. આ સીઝનમાં રોહિતે 11 ઈનિંગમાં ફક્ત 17.3ની સરેરાશથી 191 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ