ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 rohit sharma saying crowd not to boo hardik pandya

IPL 2024 / હાર્દિકને મળ્યો રોહિત શર્માનો સાથ, હૂટિંગ કરનારા ફેન્સને શાંત રહેવા કહ્યુ, જુઓ વીડિયો

Published By: Arohi

Last Updated: 12:50 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: હાર્દિક પંડ્યા વિરૂદ્ધ IPL 2024માં ફેંસની હૂટિંગ યથાવત છે. પરંતુ હવે રોહિત શર્માએ જ ફેંસને શાંત રહેવાનો ઈશારો કરી દીધો છે. વાનખેડે સ્ટેડિયમ પર રાજસ્થાન રોયલ્સના સામે મેચમાં ફિલ્ડિંગ વખતે રોહિતે હાર્દિકને બૂ કરી રહેલા ફેંસને શાંત રહેવાનો ઈશારો કર્યો છે.

ADVERTISEMENT

હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા બાદ ખૂબ જ ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. સીઝનની પહેલી મેચમાં હોર્દિરની સામે દરેક સ્ટેડિયમમાં હૂટિંગ થઈ રહી છે. તેમની ટીમને પણ સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. 

અમદાવાદ અને હૈદરાબાદ બાદ હાર્દિક પોતાના ઘરેલુ મેદાન વાનખેડે સ્ટેડિયમ પર રમવા ઉતર્યા. ત્યાં પણ ફેંસે તેમને ખૂબ જ બૂ કર્યા અને તેમની સામે હૂટિંગ કર્યું. ફેંસ સૌથી વધારે નારાજ રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવવાને લઈને છે. 

રોહિતે ફેંસને શાંત કરાવ્યા 
વાનખેડે સ્ટેડિયમ પર ટોસના સમયથી જ ફેંસ હાર્દિક પંડ્યાને ચિડાવી રહ્યા હતા. ટોસના સમયે સંજય માંગરેકર પણ દર્શકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની ફિલ્ડિંગ વખતે પણ પરિસ્થિતિ ન બદલાઈ. 

વધુ વાંચો : VIDEO: હાર્દિક પંડયાનો મરો: મેચની શરૂઆતમાં ચાહકોએ જ ખિજવ્યો, માંજરેકરની દલીલ પણ ગઈ એળે

હાર્દિકના સ્ક્રીન પર આવતા જ ફેંસ તેને બૂ કરવાનું શરૂ કરતા હતા. એવામાં રોહિત શર્માએ દર્શકોને શાંત રહેવાની સલાહ આપી છે. રોહિતે બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ કર્યા બાદ દર્શકોને બન્ને હાથથી શાંત રહેવાનો ઈશારો કર્યો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya IPL 2024 Rohit Sharma રોહિત શર્મા હાર્દિક પંડ્યા IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ