ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 lowest inning totals in ipl rcb rr

IPL 2024 / આ છે IPLના ઇતિહાસમાં સૌથી ઓછાં રન બનાવનારી ટીમો, જાણો પહેલાં નંબર પર કઈ ટીમ?

Published By: Arohi

Last Updated: 05:37 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Lowest Inning Totals: IPLમાં રમતી ટીમો દરેક મેચમાં એક નવો રેકોર્ડ બનાવે છે. પરંતુ IPLમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ કઈ ટીમના નામે છે તમે જાણો છો? IPLના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમો કઈ કઈ છે આવો જાણીએ.

ADVERTISEMENT

IPLમાં રમતી ટીમો દરેક મેચમાં એક નવો રેકોર્ડ બનાવે છે. પરંતુ IPLમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ કઈ ટીમના નામે છે તમે જાણો છો? IPLના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમો કઈ કઈ છે આવો જાણીએ. 

IPLના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમો 

  • RCB 49 Vs KKR, ઈડન ગાર્ડન્સ 23 એપ્રિલ 2017
  • RR 58 Vs RCB, કેપ ટાઉન 18 એપ્રિલ 2009
  • RR 59 Vs RCB, જયપુર 14 મે 2023
  • ડેયરડેવિલ્સ 66 Vs MI, દિલ્હી 6 મે 2017
  • ડેયરડેવિલ્સ 67 Vs કિંગ્સ ઈલેવન, મોહાલી 30 એપ્રિલ 2017
  • KKR 67 Vs MI, વાનખેડે 16 મે 2008

વધુ વાંચો: 'પિચ તો સારી હતી પરંતુ...', દિલ્હી કેપિટલ્સ સામે શરમજનક હાર બાદ પોતાની જ ટીમ પર ભડક્યો શુભમન

 

  • RCB 68 Vs SRH, બ્રેબોર્ન 23 એપ્રિલ 2022
  • RCB 70 Vs CSK, ચેન્નાઈ 23 માર્ચ 2019

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News IPL 2024 RCB RR સ્પોર્ટ્સ ન્યૂઝ IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ