બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Ajinkya Rahane hits 23 runs in 1 over, VIDEO goes viral

રનોનું વાવાઝોડું / VIDEO: 4,6,4,4... બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી, ફિલ્ડર્સ હાંફી ગયા, રહાણેએ એક ઓવર કર્યા એટલા રન કે બની ગયો રેકૉર્ડ

Megha

Last Updated: 09:21 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિંક્ય રહાણેને મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં તક આપવામાં આવી હતી, જ્યાં તેને ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેની બેટિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • અજિંક્ય રહાણેને મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં તક આપવામાં આવી
  • રહાણેએ એક ઓવરમાં ચાર ચોગ્ગા ફટકાર્યા 
  • એક ઓવરમાં તેને કુલ 23 રન બનાવ્યા હતા

અજિંક્ય રહાણે છેલ્લા કેટલાક સમયથી પોતાના ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે પણ એવું લાગી રહ્યું છે કે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કારકિર્દી બચાવી લીધી છે. જણાવી દઈએ કે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં તક આપવામાં આવી હતી, જ્યાં તેને ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેની બેટિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે યુવા ફાસ્ટ બોલર અરશદ ખાનની એક ઓવરમાં ચાર ચોગ્ગા સહિત 23 રન ફટકાર્યા હતા. 

અજિંક્ય રહાણેએ એક ઓવરમાં ચાર ચોગ્ગા ફટકાર્યા 
રહાણે મેદાન પર આવતાની સાથે જ મેદાન પર સિક્સર અને ફોરનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાની અડધી સદી પણ તોફાની રીતે પૂરી કરી હતી.  અજિંક્ય રહાણે એ ફાસ્ટ બોલર અરશદ ખાનનો ઓવરમાં આ કામ કર્યું હતું.  આ ફાસ્ટ બોલરના પહેલા બોલ પર સૌથી પહેલા સિક્સર ફટકારી હતી. આ પછી તેણે મેદાનની આસપાસ સતત ચાર ચોગ્ગા ફટકાર્યા હતા અને અંતે એક રન સાથે ઓવર સમાપ્ત કરી હતી. એટલે કે આ ઓવરમાં તેને કુલ 23 રન બનાવ્યા હતા. 

અજિંક્ય રહાણેએ ધમાકેદાર ઇનિંગ રમી 
બેટ્સમેન અજિંક્ય રહાણે મેદાન પર બેટિંગ કરવા આવ્યો  જે બાદ તેને ક્રીઝ પર આવતાની સાથે જ મુંબઈના બોલરો પર ભારી પડવાનું શરૂ કરી દીધું હતું. જણાવી દઈએ કે  ગઇકાલેની આ મેચમાં રહાણે એ IPL 2023ની સૌથી ઝડપી અડધી સદી માત્ર 19 બોલમાં ફટકારી હતી. રહાણેએ મેચમાં 27 બોલમાં 283ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 61 રનની ઈનિંગ રમી હતી જેમાં તેને 7 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ