રાહત / ભારતમાં કોરોના કેસને લઈને આવ્યાં અત્યાર સુધીના સૌથી સારા સમાચાર, રિકવરી રેટ ચોંકાવનારો

India's recovery rate rising rapidly and registers lower cases per million world wide

આરોગ્ય મંત્રાલયે ગુરુવારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મંત્રાલયે કહ્યું કે આપણે વસ્તીના આધારે વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છીએ. આટલી વધુ વસ્તી હોવા છતાં આપણે કોરોના સામેની લડાઈમાં સંતોષકારક કામ કર્યું છે. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણે કોરોના મુદ્દે સૌથી નીચે છીએ. ભારતમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આજે દેશમાં કોરોનાના 269000 એક્ટિવ કેસ છે, જ્યારે 476378 લોકોને કોરોના મટી ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ