બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 8-10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, કરાયું સત્તાવાર એલાન

ગાંધીનગર / 8-10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, કરાયું સત્તાવાર એલાન

Published By: Hiralal Parmar

Last Updated: 07:42 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાના ચોમાસું સત્રનું સત્તાવાર રીતે એલાન કરી દેવાયું છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજ્યપાલે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરતાં સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

શું બોલ્યાં વિધાનસભા અધ્યક્ષ?

વિધાનસભા અધ્યક્ષ શંકર ચોધરીએ કહ્યું કે સત્રને ધ્યાનમાં રાખીને ધારાસભ્યો 20 ઓગસ્ટ સુધી પોતાના પ્રશ્નો ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ રીતે રજૂ કરી શકશે. જ્યારે 6 સપ્ટેમ્બરે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે, જેમાં સત્રના એજન્ડા અને ગૃહની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.

વધુ વાંચો : અમદાવાદમાં કળશ યાત્રામાં રોડ પર મેયર હિતેશ બારોટે કર્યું દિલ જીતી લેતું કામ, તમે પણ આવું કરજો

ત્રણ દિવસીય સત્રમાં શું થશે કામકાજ

ત્રણ દિવસીય આ ચોમાસુ સત્ર દરમિયાન સરકાર વિવિધ વિધેયકો અને અન્ય સરકારી કામકાજ ગૃહમાં રજૂ કરે તેવી શક્યતા છે. વિપક્ષ પણ રાજ્યના વિવિધ મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat vidhan sabha gujarat vidhan sabha news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ