બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'છાતી ખૂબ નાની' પટાયાની હોટલમાં બોલાવીને 3 ગુજરાતીઓએ બાર ગર્લને પાછી કાઢી, થાઈલેન્ડમાં ચકચાર

મજા બની સજા / 'છાતી ખૂબ નાની' પટાયાની હોટલમાં બોલાવીને 3 ગુજરાતીઓએ બાર ગર્લને પાછી કાઢી, થાઈલેન્ડમાં ચકચાર

Last Updated: 02:50 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરવા ગયેલા 3 ગુજરાતીઓએ આખા થાઈલેન્ડમાં ચકચાર મચાવી હતી. તેમણે પહેલાં એક બાર ગર્લને હોટલમાં લાવ્યા અને પછી તેને પાછી કાઢી હતી.

ગુજરાતીઓને તો બધું ટકાટક જ જોઈએ અને કોલ ગર્લ પણ સારી જ જોઈએ, જરાય ખરાબ ન ચાલે. જક્કી ગુજરાતીઓએ સેક્સ હોટ સ્પોટ થાઈલેન્ડમાં એક મોટો કાંડ કરી નાખ્યો હતો જેની આખા ચકચાર મચી હતી. થાઈલેન્ડનું પટાયા સેક્સ હોટ સ્પોટ ગણાય છે. અહીં દુનિયાભરથી લોકો આવીને પોતાની મનગમતી છોકરી સાથે જાતિય સહવાસ માણી શકે છે. ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં પટાયા ગર્લને પટાવા જતાં હોય છે. હવે પટાયામાં ફરવા ગયેલા 3 ગુજરાતીઓએ એક મોટો કાંડ કર્યો છે જેની આખા થાઈલેન્ડમાં ચકચાર મચી હતી.

3 ભારતીયોએ શું કર્યું

પટાયા ફરવા ગયેલા 3 ભારતીયો જેઓ ગુજરાતી હોવાનું કહેવાય છે તેમણે 9 હજારમાં એક બાર ગર્લ સાથે સોદો કર્યો હતો. આ પછી તે આ લોકોની હોટલમાં પહોંચી હતી પરંતુ કપડાં ઉતરતાં જ તેઓ ચોંક્યા કારણ કે બાર ગર્લ તેમણે ધારી રાખેલી નહોતી આથી તેઓ ભડક્યાં અને બાર ગર્લને પાછી જવાનું કહ્યું, બાર ગર્લ પાછી જવા તો તૈયાર હતી પરંતુ પૈસા લઈને. આ પછી હોટલમાં રાતે 3 વાગ્યે મોટો હોબાળો થયો અને મદદ માટે ભારતીયોએ પોલીસને બોલાવી હતી.

ભારતીયોએ પોલીસને શું કહ્યું

મધરાતે 3 વાગ્યે ભારતીયોએ મદદ માટે પોલીસ બોલાવી હતી જે પછી આવતાં તેમણે પોલીસને કહ્યું કે બાર ગર્લ અમારી પસંદગી નથી, અમે જેવી ધારેલી હતી તેવી નથી, તે ઉપરાંત તેની છાતી પણ નાની છે જે અમને ગમતી નથી. આ પછી બાર ગર્લે પોલીસને કહ્યું હું પાછી જવા તો તૈયાર છું પરંતુ પુરેપુરા 9000 લઈને. જોકે યુવાનો બહાનું કાઢીને છટકી ગયા હતા.

'પૈસા લઈને આવીએ' બહાનું કાઢીને છટક્યાં યુવાનો

યુવાનોએ બાર ગર્લની પળોજણમાંથી છટકવા માટે એક રસ્તો શોધી કાઢ્યો તેમણે કહ્યું કે તું અહીં રોકાવ અમે નીચે જઈને પૈસા લઈ આવીએ. આ પછી તેઓ નીચે ગયા પાછા જ ન આવ્યાં, બાર ગર્લ બેઠી રહી અને પોલીસ તેમને શોધતી રહી. આ ઘટનાની આખા થાઈલેન્ડમાં ચકચાર મચાવી છે.

વધુ વાંચો : VIDEO : 'સૈયારા ગર્લ' અનીત પડ્ડાએ ફૂંક મારીને ફોડી નાખ્યો 'કોન્ડોમ', જાણો વાયરલ વીડિયોની સચ્ચાઈ

કપડાં ઉતારતાં વિચાર બદલ્યો

ભારતીય પ્રવાસીઓએ સ્વીકાર્યું કે તેમણે સ્થાનિક બારમાંથી મહિલાને ભાડે રાખી હતી. જોકે, તેણીએ કપડાં ઉતાર્યા પછી તેઓએ પોતાનો વિચાર બદલી નાખ્યો. તેમણે મહિલાને ત્યાંથી જવાનું કહ્યું, કારણ કે તેનો દેખાવ તેમના મનમાં જે હતો તે મેળ ખાતો નથી. જ્યારે તેણીએ પૈસાની માંગણી કરી, ત્યારે પુરુષોએ મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pattaya news pattaya thailnad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ