ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / VIDEO : 'સૈયારા ગર્લ' અનીત પડ્ડાએ ફૂંક મારીને ફોડી નાખ્યો 'કોન્ડોમ', જાણો વાયરલ વીડિયોની સચ્ચાઈ

મનોરંજન / VIDEO : 'સૈયારા ગર્લ' અનીત પડ્ડાએ ફૂંક મારીને ફોડી નાખ્યો 'કોન્ડોમ', જાણો વાયરલ વીડિયોની સચ્ચાઈ

Last Updated: 10:11 AM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૈયારા ફિલ્મની લીડ એક્ટ્રેસ અનીત પડ્ડાનો 'કોન્ડોમ' ફોડતો એક વીડિયો વાયરલ થયો છે જે વીડિયોની હવે સચ્ચાઈ સામે આવી છે.

ADVERTISEMENT

આજકાલ સૈયારા ફિલ્મને કારણે લોકોના દિલમાં રાજ કરી રહેલી એક્ટ્રેસ અનીત પડ્ડાનો 'કોન્ડોમ ફોડતા' વાયરલ વીડિયોની સચ્ચાઈ સામે આવી છે. સૈયારા ફિલ્મમાં ફેમસ થઈ તે પહેલાં અનીત પડ્ડા જે મૂળ અમૃતસરની છે, તેણે કેડબરીની એક ચોકલેટની જાહેરખબર કરી હતી. ખાતાં ખાતાં કેડબરી ફાટી જતાં તેણે કોન્ડોમ જેવો આકાર ધારણ કર્યો હતો અને તે ફૂટ્યો હતો.

અનીત પડ્ડાની કેડબરીની જાહેરખબરનો વીડિયો વાયરલ

અનીત પડ્ડાની કેડબરીની જાહેરખબરનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મ્યુઝિક ક્લાસમાં અનીત પડ્ડા અને અભય વર્મા બે વિદ્યાર્થીઓ કેડબરી ચોકેલટનો સ્વાદ માણી રહ્યાં છે અને હસી રહ્યાં છે. આ દરમિયાન ચાવતાં ચાવતાં અનીતે કેડબરીનો ફૂગ્ગો ફોડી નાખ્યો હતો જે જોઈને ગિટાર વગાડતો અભય વર્મા નવાઈ પામે છે અને તેણે પણ કેડબરીનું પેકેટ કાઢીને ખાવા લાગે છે અને પછી નવાઈ પામવાનો વારો આવે છે અનીત પડ્ડાનો.

વધુ વાંચો : 'યમદૂત આવ્યાં અને શરીરમાં જવાનું કહ્યું' બ્રેઈન ડેડ મહિલા જીવતી થઈ, બીજી દુનિયાનો અનુભવ કહ્યો

વીડિયો વાયરલ

આ પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે લોકોએ ખૂબ જોયો હતો. ઉલ્લેખનીય છે કે અનીત પડ્ડાની પહેલી ફિલ્મ સૈયારા આવી છે જે સુપરહીટ સાબિત થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

aneet padda Saiyaara film ahan pandey
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ