Tech Masala / ઊંઘમાં સ્ટેશન મિસ નહીં થાય રેલ્વેની જોરદાર સર્વિસ

રેલવેની સફર માણી રહ્યા હોય અને ઊંઘમાં ઘણી વખત સ્ટેશન ચૂકી જવાની ઘટનાઓ પણ આપણી સાથે કે આપણા કોઈ સ્વજન સાથે બની છે પરંતુ તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં મુસાફરને 20 મિનિટ અગાઉ ખબર પડી જશે કે તેનું ગંતવ્ય સ્થળ ક્યારે આવવાનું છે. તો આ કઈ સુવિધા છે તેના વિશે જાણવા માટે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ