બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / Indian Embassy's advisory issued amid increasing hostilities between Russia and Ukraine

BIG NEWS / ગમે તેમ કરી તાત્કાલિક યુક્રેન છોડો: ભારતે ફરી જાહેર કરી એડવાઇઝરી, કોઈ નવા-જૂનીના એંધાણ?

Malay

Last Updated: 09:54 AM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં રશિયન હુમલા સતત જારી છે. આ વચ્ચે યુક્રેન સ્થિતિ ભારતીય દૂતાવાસે મંગવારને એક નવી એડવાઈઝરી જારી કરી છે. તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે દુશ્મનાવટ વધતા ભારતીય દૂતાવાસની એડવાઈઝરી જાહેર
  • ભારતીય નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડી દેવાની આપી સલાહ
  • એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં જારી કરી આ બીજી એડવાઈઝરી

યુક્રેનમાં રશિયા દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.  આ વચ્ચે યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસે મંગળવારે એક નવી એડવાઈઝરી જારી કરી છે. જેમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. 

એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ બીજી એડવાઈઝરી જારી કરી
દૂતાવાસે રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને આ એડવાઈઝરી જારી કરી છે. યુક્રેનમાં બગડતી સુરક્ષા સ્થિતિ બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દૂતાવાસે એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ બીજી એડવાઈઝરી જારી કરી છે.

 

તાત્કાલિક યુક્રેન છોડવાની આપી સલાહ
ભારતીય દૂતાવાસે કહ્યું, '19 ઓક્ટોબરના રોજ દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીના આગામી આદેશ હેઠળ, યુક્રેનમાં તમામ ભારતીય નાગરિકોને ઉપલબ્ધ માધ્યમો દ્વારા તાત્કાલિક યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.'

કેટલાક ભારતીયો છોડી ચૂક્યા છે યુક્રેન
દૂતાવાસે કહ્યું કે, અગાઉની એડવાઈઝરીને અનુસરીને કેટલાક ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચૂક્યા છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને દેશમાંથી બહાર જવા માટે યુક્રેની સરહદ સુધીની મુસાફરી માટે કોઈપણ માર્ગદર્શન અથવા સહાયતા માટે તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ