બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / india vs pakistan super 4 match 10 september reserve day rule asia cup 2023

ક્રિકેટ / IND vs PAK : ભારત - પાકિસ્તાનની સુપર-4 મેચમાં પણ વરસાદ આવ્યો તો શું? કરોડો ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ

Arohi

Last Updated: 01:06 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 IND Vs PAK: ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપના સુપર-4 રાઉન્ડની મેચ 10 સપ્ટેમ્બરે રમાશે. આ મેચને લઈને મોટી ખબર સામે આવી છે. જો વરસાદ મેચમાં વિલન બનશે તો પણ ફેંસે નિરાશ થવાની જરૂર નથી.

  • સુપર-4 મેચમાં વરસાદ આવ્યો તો શું થશે? 
  • કરોડો ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ 
  • મેચને લઈને મોટી ખબર આવી સામે 

ભારતીય ટીમે એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે એશિયા કપની સુપર-4 રાઉન્ડની મેચ રમશે. આ મેચને લઈને મોટી ખબર સામે આવી છે. જો વરસાદ મેચમાં વિલન બનશે તો પણ ફેંસે નિરાશ થવાની જરૂર નથી. 

વેન્યૂમાં થયા ફેરફાર 
એશિયન ક્રિકેટ કાઉન્સિલના કોલંબોમાં સતત વરસાદના કારણે સુપર-4ની મેચ બીજા વેન્યૂ પર શિફ્ટ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતની બન્ને ગ્રુપ મેચોમાં વરસાદ વિલન બન્યો હતો જેના કારણે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

જણાવી દઈએ કે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 9 સપ્ટેમ્બરે મેચ રમાવવાની હતી જે હવે હમ્બનટોટામાં આયોજીત કરવામાં આવશે. એશિયા કપ 2023ની ફાઈન મેચ પણ હમ્બનટોટામાં જ રમાશે. હમ્બનટોટાને હવે 9, 10, 12, 14 અને 15 સપ્ટેમ્બરે સુપર-4 રાઉન્ડમાં 5 મેચોની મેજબાની મળશે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે આ મેદાન પર રમાશે. 

રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો 
એક રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્કાનની વચ્ચે સુપર-4 રાઉન્ડ મેચમાં વરસાદ વિલન બને છે. તો તેના માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આ મેચ 10 સપ્ટેમ્બરે પુરી નહીં થઈ શકે તો પછી 11 સપ્ટેમ્બરે પુરી કરવામાં આવશે. જોકે હંબનટોટોના હવામાનની આગાહીમાં હાલ વરસાદ જેવું વાતાવરણ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ