બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / india-today-axis-my-india-exit-poll-bengal-kerala-tamil-nadu-assam-puducherry-results-polls

ઇલેક્શન / બંગાળમાં મમતા 'દીદી' હેટ્રિક મારશે, એક્ઝિટ પોલમાં જાણો કોને મળી કેટલી બેઠક

Nirav

Last Updated: 12:58 AM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું છે ત્યારે EXIT POLLSમાં પરિણામોના અનુમાન સામે આવ્યા છે, જુઓ ક્યાં કોની સરકાર બનવાના અણસાર.

  • ભારતના પાંચ રાજ્યોમાં ચૂંટણી સંપન્ન, બીજી મેના રોજ મતગણતરી 
  • કેરળ, તામિલનાડુ, બંગાળ, આસામ, પોંડિચેરીમાં થઈ વિધાનસસભાની ચૂંટણી 
  • EXIT POLLમાં સામે આવ્યા પરિણામોના અનુમાન 

એક તરફ કોરોના વાયરસનો કહેર ભારત પર ચાલુ છે ત્યારે બીજી તરફ આજે પશ્ચિમ બંગાળમાં છેલ્લા ચરણનું મતદાન સંપૂર્ણ થયું છે અને આ સાથે જ ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે જેના પરિણામ બીજી મેના રોજ સામે આવશે. ત્યારે આજે વિવિધ મીડિયા અહેવાલોમાં રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર EXIT પોલ સામે આવ્યા છે. 

WEST BENGAL
  BJP TMC LEFT-CONG અન્ય
Republic CNX 138-148 128-138 11-21  
Times Now 158 115 11-19  
Jan ki Baat 162-185 104-121 3-9  
ABP- CVoter 109-121 152-164 14-25  
ETG Research 105-115 164-176 10-15 1
TV9 Bharatwarsh-Polstrat 125-135 142-152 16-26  
News X 115-125 152-162 16-26  
India Today - Axis My India 134-160 130-156 0-2 0-1
Today's Chanakya 97-119 169-191 0-4 0-3

 

TAMILNADU
  AIADMK-BJP DMK-CONGRESS OTHERS  
Republic CNX 58-68 160-170 6-8  
P-MARQ 58-68 165-190 4-6  
Today's Chanakya 48-68 164-186 0-6  
India Today - Axis My India 38-54 175-195 4-5  
C Voter 58-70 160-172 6-7  
TV9 Bharatwarsh-Polstrat 75-85 143-153 2-12  
Jan ki Baat 102-123 110-130 1-2  
Puducherry
  BJP CONG OTHERS  
Republic CNX 16-20 11-13    
Jan ki Baat 6-11 19-24    
C Voter 6-10 19-23 1-2  
India Today - Axis My India 6-10 20-24 0-1  
TV9 Bharatwarsh-Polstrat 17-19 11-13    
ASSAM
  NDA UPA અન્ય  
India Today - Axis My India 75-85 40-50 1-4  
News 24 - Today's Chanakya 61-79 47-65 0-3  
TV9 Bharatwarsh-Polstrat 59-69 55-65 1-3  
Republic CNX 74-84 40-50 1-3  
CVoter - ABP 58-71 53-66 0-5  
Jan ki Baat 68-78 45-58    
C Voter 58-71 53-66 0-5  

KERALA
  LDF CONGRESS BJP અન્ય
Republic CNX 72-80 58-64 1-5  
India Today - Axis My India 104-120 20-36 0-2 0-2
Today's Chanakya 93-111 26-44 0-6 0-3
C Voter 71-77 62-68 0-2 0
Jan ki Baat 64-76 61-71 2-4  
TV9 Bharatwarsh-Polstrat 70-80 58-64 1-5  

સંકળાયેલા મુદ્દાઓ

Elections 2021 Exit poll એક્ઝિટ પોલ ચૂંટણી exit polls
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ