બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / india post gds recruitment 2021 recruitment of 1421 gramin dak sevak posts in postal department apply by 21 april
ADVERTISEMENT
ભારતીય પોસ્ટ વિભાગમાં સરકારની નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ખાસ અવસર છે. ઈન્ડિયા પોસ્ટ કેરળ સર્કલમાં ગ્રામીણ પોસ્ટ સેવક માટે કુલ 1421 પદ પર નિમણૂંક કરી રહી છે. આ પ્રક્રિયાનો ભાગ બનાવ ઈચ્છતા ઉમેદવારોએ વિભાગની અધિકૃત સાઈટ appost.in પર વિઝિટ કરીને અરજી કરવાની રહે છે. આ પોસ્ટમાં આ પદ માટેની અરજી માટે ફરીથી માંગ રાખવામાં આવી છે. આ માટે ઉમેદવાર 21 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.

ADVERTISEMENT
જાણો ક્યારથી નિમણૂંક કરાઈ છે શરૂ
આ પહેલા નિમણૂંકની પ્રક્રિયા 8 માર્ચે શરૂ કરાઈ હતી. તેમાં અરજીની છેલ્લી તારીખ 7 એપ્રિલ હતી. ઉમેદવારોને માટે 15 એપ્રિલે ફરીથી અરજીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ પદ માટે 10મું પાસ લાભાર્થી ઓનલાઈન અરજી કરી શકતા હતા. અરજદારોને સલાહ અપાઈ છે કે આખું નોટિફિકેશન વાંચ્યા બાદ અરજી કરે.

ADVERTISEMENT
અરજીની તારીખો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.