બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : મોર પાછળ શાંતિથી ચાલતો દેખાયો વાઘ, આઝાદી દિવસે રાષ્ટ્રીય પશુ-પક્ષી એક ફ્રેમમાં ઝડપાયાં
Last Updated: 10:20 AM, 16 August 2025
આઝાદી દિવસે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને રાષ્ટ્રીય પક્ષી મોર એક જ સાથે કેમેરામાં ઝડપાયા હતા. ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં જંગલમાં વાઘ શાંતિથી મોરની પાછળ ચાલતો જોઈ શકાય છે.
ADVERTISEMENT
An amazing video, our national animal and bird, together in one frame! A perfect symbol of India's vibrant spirit. Wishing everyone a Happy Independence Day.
— Dr. PM Dhakate (@paragenetics) August 15, 2025
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं, जय हिंद। 🇮🇳
VC: Rakesh Bhatt#IndependenceDay #JaiHind… pic.twitter.com/25UEfF7xxa
શિકારની શોધમાં વાઘ ચાલ્યો મોરની પાછળ
ADVERTISEMENT
હકીકતમાં શેર થયેલા વીડિયો પરથી દેખાઈ રહ્યું છે વાઘ શિકાર માટે મોરની પાછળ ચાલ્યો હોઈ શકે છે. જોકે તે એકદમ શાંતિથી ચાલતો જોવા મળ્યો હતો. આઝાદી દિવસે બન્ને રાષ્ટ્રીય પશુ-પંખી એકીસાથે દેખાતાં સોશિયલ મીડિયાના યૂઝર્સમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.
ADVERTISEMENT
મુખ્ય વન સંરક્ષકે વીડિયો શેર કર્યો
મુખ્ય વન સંરક્ષક (IFS) ડૉ. પીએમ ધકાતે દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં કેપ્શન હતું, "એક અદ્ભુત વિડીયો, આપણા રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી, એક ફ્રેમમાં એકસાથે! ભારતની જીવંત ભાવનાનું એક સંપૂર્ણ પ્રતીક છે. લોકોએ પણ આ વીડિયો ખૂબ જોયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.