ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : મહિલાની 'ટચિંગ થેરાપી'નો ડોક્ટરનો વીડિયો વાયરલ, યૂઝર્સે લીધી ભરપૂર મજા, જોઈને બોલશો 'આવું'

વાયરલ / VIDEO : મહિલાની 'ટચિંગ થેરાપી'નો ડોક્ટરનો વીડિયો વાયરલ, યૂઝર્સે લીધી ભરપૂર મજા, જોઈને બોલશો 'આવું'

Published By: Hiralal Parmar

Last Updated: 10:05 AM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં સારવારને બહાને મહિલાને ખોટી રીતે સ્પર્શ કરી રહેલા ડોક્ટરનો વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. દાવો છે કે આ ડોક્ટર મહિલાને ટ્રીટમેન્ટ કરી રહ્યાં છે જે હેઠળ તે મહિલાના શરીરના ટચકાં ફોડતા જોઈ શકાય છે. વીડિયો અનુસાર, એક મહિલા પાછળ કોઈ આયુર્વેદિક ડોક્ટર ઊભેલા દેખાય છે જે મહિલાને બાહુપાશમાં લે છે અને પછી તેને ઝટકો માર્યો હતો અને આ પછી મહિલા હસતી દેખાઈ રહી છે.

યૂઝર્સે લીધી ભરપૂર મજા

આ વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સે પણ ભરપૂર મજા લીધી હતી. એક યૂઝરે લખ્યું કે ઘણા દિવસથી તેની સારવાર ચાલી રહી છે પરંતુ હજુ સુધી તે ઠીક થઈ નથી, આ બધું શું છે ડોક્ટર સાહેબ, બીજા એક યૂઝરે લખ્યું કે 150ની ફીમાં 1500ની મજા લીધી.

SCSCav

વધુ વાંચો : VIDEO : 'જવાની જાનેમન હસીન દિલરુબા' પુલના પાણીમાં પારદર્શક વસ્ત્રોમાં 'ઈન્સ્ટા સુંદરી'નો હોટ વીડિયો વાયરલ

સત્ય શું છે?

આ સહિતની બીજી પણ અનેક કોમેન્ટ સામે આવી હતી. કદાચ ડોક્ટરે મહિલાની સંમતિથી આ સારવાર કરી હોઈ શકે છે પરંતુ સોશિયલ મીડિયામાં યૂઝર્સને ડોક્ટરનું આ કામ અશ્લિલ લાગી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral news Viral news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ