બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / In Rajkot, the killer of live-in partner Ila's police son was caught, after the murder, the son was put in jail

મર્ડર / રાજકોટમાં લીવ ઈન પાર્ટનર ઈલાનો હત્યારો પોલીસપુત્ર ઝડપાયો, હત્યા બાદ પુત્રને મોસાળમાં મૂક્યો

Vishal Dave

Last Updated: 05:00 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય ગોસાઈ સાથે ઇલાબેન પ્રેમ સંબંધમાં હતા અને બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. બે મહિના પહેલાં જ બન્ને આવાસ યોજના ક્વાર્ટરમાં ભાડે રહેવા માટે આવ્યા હતા

રાજકોટમાં પ્રેમિકાની હત્યામાં ફરાર પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે.. આરોપી સંજય ગોસાઈને પોલીસે ઝડપી લીધો છે.. પ્રેમિકા ઇલા સોલંકીની હત્યા બાદ આરોપી તેના દીકરાને ટ્યૂશનમાંથી લેવા ગયો હતો, અને બાદમાં તેને નાનાના ઘરે મુકવા ગયો હતો.. પોલીસ પૂછપરછમાં આખી ઘટના સામે આવી છે.. આરોપી પોલીસ અધિકારીનો દીકરો હોવાનું સામે આવ્યું છે. વાસણ ધોવા જેવી નજીવી બાબતે તેણે પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. 

 સંજય ગોસાઈ સાથે ઇલાબેન પ્રેમ સંબંધમાં હતા અને બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. બે મહિના પહેલાં જ બન્ને આવાસ યોજના ક્વાર્ટરમાં ભાડે રહેવા માટે આવ્યા હતા. ઇલાબેનને પ્રથમ લગ્ન બાદ એક સંતાન છે પરંતુ તે તેના માવતરે થોરાળા વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચોઃ  સુરતમાં બે રત્ન કલાકાર ભાઈઓનો આપઘાત, અનાજની ગોળીઓ ખાઈ ગયા, સામે આવ્યું કારણ

સંજય એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે સંજય ઘરે આવ્યો ત્યારે બન્ને વચ્ચે વાસણ ધોવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં સંજયે પ્રેમિકા ઇલાને રૂમમાં લઈ જઈ મોં પર ઓશિકા વડે ડૂમો આપી મોત નિપજાવ્યુ હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ