બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / In Madhya Pradesh, four policemen were caught gambling

ખાખી પર ડાઘ / ચાર પોલીસકર્મીઓ જુગાર રમતા ઝડપાતા મચી ઉઠ્યો હડકંપ, તાબડતોબ તેમની સામે કરવામાં આવી આ કાર્યવાહી

Ronak

Last Updated: 07:19 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં ચાર પોલીસકર્મીઓ જુગાર રમતા ઝડપાયા જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોટલના રૂમમાં કુલ 10 લોકો જુગાર રમી રહ્યા હતા જેમા પોલીસકર્મીઓ પણ શામેલ હતા

  • મધ્યપ્રદેશમાં ચાર પોલીસકર્મી જુગાર રમતા ઝડપાયા 
  • ચાર પોલીસ કર્મીઓમાં એક સબ ઈન્સપેક્ટર પણ શામેલ 
  • પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાતા ઉઠ્યા ગંભીર સવાલો 

મધ્યપ્રદેશના હોશંગાબાગ જિલ્લામાં 4 પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા છે. જેથી તે તમામ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમા એક કોન્સેટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ત્રણેય પોલીસ કર્મચારીઓ પોલીસ પ્રશિક્ષણ સ્કૂલમાં હતા. જોકે હાલ ત્રણેયને તેમની કરતૂતને કારણે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.

હોટલમાં 10 લોકો જુગાર રમતા હતા 

સમગ્ર મામલે સ્થાનિક પોલીસે જણાવ્યું કે એક સબ ઈન્સપેક્ટર, એક કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસ કર્મી જુગાર રમતા ઝડપાયા છે. સાથેજલ તેમણે કહ્યું કે હોટલના રૂમમાં કુલ 10 લોકો જુગાર રમી રહ્યા હતા. જે પૈકી ચાર પોલીસ કર્મીઓ હતા. 

અઠવાડિયા પહેલા એક કોન્સ્ટેબલ જુગાર રમતા ઝડપાયો હતો 

ઉપરાંત સ્થાનિક પોલીસે કહ્યું કે અગાઉ એક અઠવાડિયા પહેલા પણ જુગાર રમતા ઝડપાયો હતો જેથી તેને પહેલાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જોકે જે ચાર પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા છે. તેમા તે કોન્સ્ટેબલ પણ શામેલ હતો કે જેને અગાઉ જુગાર રમવાને કારણે પહેલાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

સમગ્ર મુદ્દો બન્યો ચર્ચાનું કેન્દ્ર 

ઉલ્લેખનીય છે કે ચાર  પોલીસ કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા હોવાને કારણે આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્રણેય પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે કાયદાનું પાલન કરવાનારાએજ અહીયા કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. જેના કારણે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ