બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / In Kapodra of Surat, Aadhe did what he was told to do in public, VIDEO VIRAL

આ ઉમરે આવું ? / સુરતના કાપોદ્રામાં આધેડે એવું કર્યું કે જાહેરમાં લમધારી સોંપાયો પોલીસને, VIDEO વાયરલ

Mehul

Last Updated: 06:19 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક આધેડ શખ્સ યુવતીની છેડતી કરતો હતો અને જનતાની નજરે ચઢી ગયો. છેડતી કરનાર શખ્સને સ્થાનિકોએ પકડીને સબક શીખવાડ્યો અને તેની જાહેરમાં ધોલાઈ કરી

  • સુરતમાં યુવતીની જાહેરમાં છેડતી 
  • જનતાએ પકડીને ચખાડ્યો મેથીપાક 
  • આધેડ શખ્સ આખરે પોલીસ હવાલે 

સરાજાહેર યુવતીઓને પજવતા શખ્સો જ્યારે જનતાની અડફેટે ચઢી જતા હોય છે ત્યારે, તેને લાજ-શરમ અને મર્યાદાનું ભાન થતું હોય છે. આવો જ એક કિસ્સો સુરતના કાપોદ્રા વિસ્તારમાં બન્યો છે. એક આધેડ શખ્સ યુવતીની છેડતી કરતો હતો અને જનતાની નજરે ચઢી ગયો. છેડતી કરનાર શખ્સને સ્થાનિકોએ પકડીને સબક શીખવાડ્યો અને લોકોએ તેની જાહેરમાં ધોલાઈ કરી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા કાપોદ્રા પોલીસે આરોપીની કરી અટકાયત કરી હતી 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ