બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Jamnagar, police action after a video of young men and women playing garba in the middle of the road went viral

લાલઆંખ / VIDEO: જામનગરમાં રસ્તાની વચોવચ 'ગરબા ક્લાસીસ', REELS વાયરલ થતાં એવી કાર્યવાહી કરાઇ કે જીવનભર યાદ રાખશે

Malay

Last Updated: 09:17 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: જામનગરમાં રસ્તાની વચ્ચે ગરબા રમતા યુવકો-યુવતીઓનો વીડિયો વાયરલ થતાં પોલીસ થઈ દોડતી, પોલીસે 'રાસરસીયા ગરબા કલાસીસ'ના સંચાલકો સામે કરી કાયદેસરની કાર્યવાહી.

  • જામનગરના બેડી બંદર રોડ પર જાહેરમાં ગરબા કરવા પડ્યા ભારે 
  • પોલીસે ગરબા ક્લાસીસના સંચાલકો સામે કરી લાલ આંખ
  • જાહેર માર્ગની વચ્ચે ગરબા કરતી રીલ્સ સો.મીડિયામાં થઈ હતી વાયરલ

જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બનેલી ગરબા રીલ્સને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. રીલ્સનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે 'રાસરસીયા ગરબા ક્લાસીસ'ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા 'રાસરસીયા ગરબા ક્લાસીસ'ના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.  

જાહેર માર્ગ પર ગરબા કરી રહ્યા હતા યુવકો-યુવતીઓ
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના બેડી બંદર રોડ કેટલાક યુવક અને યુવતીઓ રસ્તાની વચ્ચોવચ્ચ ગરબે ઘૂમ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે. તેવામાં રસ્તો રોકીને ગરબા ગાતા યુવકો-યુવતીઓનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી. 

ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ
આ વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા થઈ રહી હતી કે શું આ વીડિયો બાબતે જામનગર પોલીસ શું પગલા લેશે? ત્યારે હવે વાયરલ વીડિયોને લઈને જામનગર પોલીસે લાલઆંખ કરી છે. પોલીસ દ્વારા ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ