બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / important things before taking a joint home loan otherwise there will be trouble

તમારા કામનું / Joint Home Loan લીધા પહેલા જાણીલો આ જરૂરી વાતો, નહીં તો બાદમાં થશે મુશ્કેલીઓ

Arohi

Last Updated: 05:10 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગે લોકો પોતાના જીવનસાથી અથવા ભાઈ-બહેનની સાથે મળીને જોઈન્ટ હોમ લોન લે છે.

  • જોઈન્ટ હોમ લોન લેતા પહેલા રાખો ખાસ ધ્યાન 
  • જાણો શું છે જોઈન્ટ હોમ લોનના ફાયદા 
  • શરતો અને નિયમો વિશે જાણો 

જો તમે કોઈ બીજાની સાથે મળીને હોમ લોન લઈ રહ્યા છો તો તેને જોઈન્ટ હોમ લોન કહેવાય છે. મોટાભાગે લોકો પોતાના જીવનસાથી અથવા ભાઈ-બહેનની સાથે મળીને જોઈન્ટ હોમ લોન લે છે. જો કોઈ વ્યક્તિ પોતાનામાં લોનની સંપૂર્ણ રકમનું રિપેમેન્ટ કરવામાં સક્ષમ નથી તો તે જોઈન્ટ હોમ લોન લઈ શકે છે. 

જોઈન્ટ હોમ લોન લેવાના ફાયદા 
જો તમારા સાથીનો ક્રેડિટ સ્કોર સારો છે અને તમારી સંયુક્ત ઈનકમ ઈએમઆઈ કવર કરવા માટે બરાબર છે તો તમને વધુ હોમ લોન મળી શકે છે. 
જોઈન્ટ હોમ લોનના મામલામાં બન્ને લોકો સેક્શન 80C હેઠળ ઈનકમ ટેક્સ બેનિફિટ્સનો દાવો કરી શકે છે. તેના માટે શરત છે કે બન્ને કો-ઓનર હોવા જરૂરી છે. 
બન્ને વ્યાજ પર 2 લાખ રૂપિયા અને મુડી પર 5 લાખ રૂપિયાનો ફાયદો લઈ શકે છે. 

જોઈન્ટ હોમ લોનના નુકસાન 
જો તમારૂ કો-એપ્લીકેન્ટ ઈએમઆઈની ચુકવણી ન કરી શકે તો તેનું પોતાનું ક્રેડિટ સ્કોર પ્રભાવિત થશે. 
જોઈન્ટ એપ્લીકેન્ટને લોન સરળતાથી મલી શકે છે પરંતુ આ લોન મળવાની ગેરેન્ટી નથી. તેનું કારમ એ છે કે હોમ લોન બેન્ક માટે ખૂબ જ જોખમી હોય છે.

આ વાતોનું રાખો ધ્યાન 
તમારા કો-એપ્લીકેન્ટનો ક્રેડિટ સ્કોર સારો  હોવો જોઈએ નહીં તો તેમારી અરજીને રદ્દ કરવામાં આવી શકે છે. 
પ્રાઈમરી અને કો-એપ્લીકેન્ટ બન્નેની ખર્ચ કરવાની ક્ષમતા સારી હોવા પર જ લોન આપનાર જોઈન્ટ હોમ લોનને મંજૂરી આપે છે. 
ઘણી વખત લોન આપનાર તમારી અરજીને સીધી અસ્વીકાર નથી કરતા પરંતુ તમને વધારે વ્યાજ દર પર લોન આપી શકે છે. તમને વધુ કો-એપ્લીકેન્ટનું દેવુ અને આવકનો ગુણોત્તર 50થી 60 ટકાથી વધુ ન હોવો જોઈએ. 

મહિલા કો-એપ્લીકેન્ટ 
મહિલા હોમ લોન બાયર માટે ઘણી હોમ લોન એવી છે જેમાં વ્યાજ ઓછુ છે. 
આ દર સામાન્ય હોમ લોન રેટથી લગભગ 05 ટકા ઓછો હોય છે. 
જો હોમ લોનમાં મહિલા કો-એપ્લીકેન્ટ છે તો ઓછા વ્યાજદરનો ફાયદો ત્યારે જ મળશે જ્યારે મહિલા જોઈન્ટ હોમ લોનમાં પહેલી આવેદનકર્તા હોય. અથવા મહિલા પ્રોપર્ટીની પોતાનો સંયુક્ત રીતે માલિક હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ