બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Illness hit in Ahmedabad due to heat, 108 emergency received 2000 calls in 15 days

ચેતી જજો / અમદાવાદમાં ગરમીના કારણે હિટ ઇલનેસ, 15 દિવસમાં 108 ઈમરજન્સીને મળ્યા 2000 કોલ, હોસ્પિટલમાં વધ્યા ખાટલા

Vishal Khamar

Last Updated: 08:42 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગરમીનાં કારણે ગરમીને લગતી બીમારીઓમાં વધારો થયો છે. એએમસી સંચાલિત હોસ્પિટલમાં પ્રતિદિ 100 ઝાડા ઉલ્ટીનાં કેસ નોંધાઈ રહ્યા છે.

  • અમદાવાદમાં ગરમીના કારણે હિટ ઇલનેસના કેસમાં થયો વધારો
  • ગરમીને લગતી બીમારીઓમાં ચાલુ માસ દરમિયાન વધારો થયો 
  • AMC સંચાલિત હોસ્પિટલમાં પ્રતિદિન 100 ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા

અમદાવાદમાં ગરમીનાં કારણે હિટ ઈલનેસનાં કેસમાં વધારો થયો છે. ગરમીને લગતી બીમારીઓમાં ચાલુ માસ દરમિયાન વધારો થયો છે. ત્યારે એએમસી સંચાલિત હોસ્પિટલમાં પ્રતિદિન 100 ઝાડા ઉલ્ટીનાં કેસ નોંધાઈ રહ્યા છે. પ્રતિદિન ઝાડા ઉલ્ટીનાં 30 જેટલાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહેરમાં 1 મે થી ઝાડા ઉલ્ટીનાં કેસમાં સતત વધારો થતો હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં 108 ઈમરજન્સી સેવાને 1000 પેટના દુખાવાનાં કોલ મળ્યા છે. ચક્કર આવવા અને અશક્તિ લાગવાના 650 કોલ મળ્યા છે. તેમજ માથાનાં દુખાવાના 50 કોલ 108 ઈમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે 108 ઈમરજન્સી સેવાને વધુ પડતા તાવના 331 કોલ મળ્યા છે.

 

 ગરમીનું પ્રમાણ વધતા ઝાડા ઉલ્ટીનાં કેસમાં વધારોઃ ર્ડા. ભાવિન સોલંકી
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગના વડા ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા શહેરનાં અર્બન અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોમાં ઝાડા ઉલ્ટીનાં 100 જેટલા કેસ નોધાઈ રહ્યા છે. તેમજ રોજના 25 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યારે પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, કમળો સહિતનાં કેસ પણ નોંધાવવા પામ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ