બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / If you want DSLR-like photos even in a normal mobile then follow these tricks

ક્લિક / શું નૉર્મલ મોબાઇલમાં પણ ઇચ્છો છો DSLR જેવાં ફોટોઝ તો અપનાવો આ ટ્રિક્સ

Ajit Jadeja

Last Updated: 03:55 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારા ફોનથી DSLRની જેવા ફોટા ક્લિક કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે જ છે.  અમે તમને કેટલીક ટ્રીક્સ જણાવીશું.જેને અનુસરીને તમે શ્રેષ્ઠ ફોટા ક્લિક કરી શકો છો

જો તમે પણ તમારા ફોનથી DSLRની જેવા ફોટા ક્લિક કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. અમે તમને કેટલીક ટ્રીક્સ જણાવીશું.જેને અનુસરીને તમે શ્રેષ્ઠ ફોટા ક્લિક કરી શકો છો. જો તમને લાગે છે કે DSLR જેવા ફોટો ફોનથી ક્લિક કરવા શક્ય નથી તો તમે ખોટા છો. આજે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ લાવ્યા છીએ, જેને અનુસરીને તમે તમારા સ્માર્ટફોન દ્વારા શાનદાર કેમેરાની જેમ સારી ફોટોગ્રાફી કરી શકો છો.

1) સૌથી પહેલા તમારા ફોનનાં કેમેરાનાં સેટિંગમાં જઈને જરૂરી બદલાવ કરો.જેમ કે કયા એસ્પેક્ટ અને ફ્રેમ સાઈઝમાં ફોટો ક્લિક કરવો છે, તેને સેટિંગ્સમાં જઈને સેટ કરી શકો છો. આ સિવાય પણ તમે Grid Enable કરી શકો છો. આની મદદથી તમે નક્કી કરી શકો છો કે ફોટો કયા ભાગમાં રાખવો છે.

2) ફોટો ક્લિક કરતી વખતે ફોનનું હલવું એ sharpnessને અસર કરે છે એવામાં જો એક હાથમાં ફોન પકડીને ક્લિક કરવામાં આવે તો તે હલી જાય છે એટલે જ ફોટો ક્લિક કરતી વખતે બંને હાથનો ઉપયોગ કરવો જોઈએ.

3) ફોટો ક્લિક કરતાં પહેલા અને પછી ફોનને તે જ પોઝીશનમાં રાખો એટલે કે ફોટો પડતાં પહેલા અને પછી 3-4 સેકંડ માટે ફોનને તે જ પોઝીશનમાં રાખો 

4) આ સિવાય તમે ગૂગલ સર્ચ પરથી પણ જાણી શકો છો કે ફોટોગ્રાફી માટે કઈ કઈ શ્રેષ્ઠ એક્સેસરીઝ છે. તે પછી લેન્સ હોય કે ટ્રાઇપોડ. આ તમારી ફોટોગ્રાફી સ્કિલ્સને વધુ સુધારી શકે છે.

આ પણ વાંચોઃ રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલાશે? પરશોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું, જાણો વધુ વિગત

5) જો તમારી ઇચ્છા હોય તો, તમે ફોનમાં એક અલગ ફ્લેશ પણ લગાડી શકો છો અથવા કૃત્રિમ લાઇટિંગનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે તમારા ફોટાને એડિટ કરીને પણ વધુ સારા બનાવી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ