બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / આ ટેણિયા પરથી ઉઠ્યો પિતાનો સાયો ! બર્થડેના એક દિવસ પહેલા શહીદ, હૈયુ વલોવી નાખશે

પૂછ આતંકી હુમલો / આ ટેણિયા પરથી ઉઠ્યો પિતાનો સાયો ! બર્થડેના એક દિવસ પહેલા શહીદ, હૈયુ વલોવી નાખશે

Last Updated: 04:10 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈ કાલે જમ્મુ કાશ્મીરના પૂછમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા IAFના જવાન પુત્રનો બર્થડે મનાવવા ઘેર જવાના હતા પરંતુ તે પહેલા શહીદ થઈ ગયાં.

જમ્મુ કાશ્મીરના પૂંછ આતંકી હુમલામાં શહીદ થયેલા ઈન્ડીયન એરફોર્સના જવાન વિક્કી પહાડની કહાની હૈયુ વલોવી નાખે તેવું છે. વિક્કી પહાડની શહાદતથી માત્ર તેમનો પરિવાર જ નહીં પરંતુ આખો દેશ શોકમય છે. માતાથી લઈને પત્ની સુધી, બાળકો અને બહેન પણ હૈયાફાટ રુદન કરી રહ્યાં છે. કરુણતાં એ છે કે વિક્કી પહાડ એક દિવસ બાદ પોતાના પુત્રનો બર્થડે મનાવવા ઘેર આવવાના હતા પરંતુ તે પહેલાં કુદરતે તેમને ઉપાડી લીધાં.

કોણ હતા વિકી પહાડે

મધ્ય પ્રદેશના છિંદવાડામાં રહેતા વિકી પહાડેએ પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ સેનામાં જોડાવાનું સપનું જોયું હતું. 2011માં તેમણે સપનું સાકાર કર્યું હતું. 2011માં ભારતીય વાયુસેના (આઈએએફ)માં જોડાયા હતા. વિકી પરિણીત હતા અને તેમને હાર્દિક નામનો 5 વર્ષનો એક પુત્ર પણ છે.

પુત્રને સરપ્રાઈઝ આપવા માગતા હતા

વિકી પહાડેની નાની બહેનની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. એક મહિનાની લાંબી રજા ગાળ્યા પછી, વિકી 18 એપ્રિલે ફરજ પર પાછા ફર્યાં હતા. 7 મેના દિવસે તેઓ ફરી છીંદવાડા આવવાના હતા. બે દિવસ બાદ 9 મેના દિવસે વિકીના પુત્ર હાર્દિકનો જન્મદિવસ છે. આથી વિક્કીએ રજા માટે અરજી કરી જ દીધી હતી અને તે 7 મેના રોજ છિંદવાડા પહોંચીને પોતાના પુત્રને સરપ્રાઈઝ આપવા માગતાં હતા.

વધુ વાંચો : 'કસાબ નહીં પોલીસ ગોળીથી મોત', હેમંત કરકરે ફરી ચર્ચામાં કોણ હતા, કેવી રીતે ખપી ગયાં?

ગઈ કાલે પૂછમાં થયો હતો આતંકી હુમલો

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જમ્મુ કાશ્મીરના પૂછમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓએ ઈન્ડીયન એરફોર્સના કાફલા પર ગોળીબાર કર્યો હતો જેમાં વિકી પહાડે શહીદ થયા હતા અને 4 જવાનો ઘાયલ થયાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ