બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / I will kiss you if you keep it,Jimmy Neesham reacts after Ben Cutting's wife says goodbye to his beard

VIRAL / મેદાનમાં દર્શકોની વચ્ચે જ ક્રિકેટરને આ જગ્યા પર હાથ ફેરવવા લાગી એન્કર

Krupa

Last Updated: 09:44 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના મેદાન પર ઘણી એવી ઘટનાઓ બને છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આવી જ એક ઘટના પાકિસ્તાનમાં રમાયેલી પાકિસ્તાન સુપર લીગની પાંચમી સિઝનની દરમિયાન બની છે. પીએસએલ-5 માં એક મહિલા એન્કર એક ખેલાડીના દાઢીમાં હાથ નાખતી જોવા મળી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

પાકિસ્તાન સુપર લીગની પાંચમી સિઝનમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમી રહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં મહિલા એન્કર તેની દાઢીમાં હાથ લગાવી રહી છે. જોકે આ મહિલા એેન્કર બીજી કોઈ નહીં પણ બેન કટિંગની પત્ની એરિન હોલેન્ડ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

She said yes!! 🤗🤗🤗

A post shared by Ben Cutting (@cuttsy_31) on

એરિન હોલેન્ડે બેન કટિંગની તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેના પર એરિન હોલેન્ડે લખ્યું છે કે આ દાઢી હવે જવાની છે. જોકે તેની આ ફોટો પર ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમ્મી નિશમે કોમેન્ટ કરી છે. જે પણ ઘણી ચર્ચામાં છે. નીશમે કોમેન્ટમાં લખ્યું છે કે બેન જો તું આ દાઢી નહીં કાપે તો હું તને કિસ કરીશ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

BYE BYE BEARD 😍👏🏻 @cuttsy_31

A post shared by ERIN HOLLAND (@erinvholland) on

કોણ છે એરિન હોલેન્ડ
બેન કટિંગની પત્ની એરિન હોલેન્ડ ઘણી મોટી ક્રિકેટ લીગમાં એન્કરિંગ કરી ચૂકી છે. તે આઈપીએલ સિવાય બિગ બેશમાં પણ મહિલા એેંકર તરીકે કામ કરી ચૂકી છે. એરિન ટીવી હોસ્ટની સાથે-સાથે બ્યૂટી ક્વિન, સિંગર, મોડલ અને ડાન્સર પણ છે. એરિન હોલેન્ડ 2013માં મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયાનું ટાઇટલ પોતાના નામે કરી ચૂકી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Miss you @cuttsy_31 . Go well in Lahore. And please shave your beard. 🙏🏼 #HBLPSLV

A post shared by ERIN HOLLAND (@erinvholland) on

બેન કટિંગે પીએસએલમાં 7 મેચમાં 29.20ની એવરેજથી 143 રન બનાવ્યા છે. તેણે 8 વિકેટ પણ ઝડપી છે. કટિંગ ઓસ્ટ્રેલિયા તરફથી 7 વન-ડે અને 7 ટી-20 મેચ રમ્યો છે. કટિંગ 3 વર્ષ પહેલા 2017માં પોતાની અંતિમ ટી-20 મેચ રમ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Ben Cutting Erin Holland sports એરિન હોલેન્ડ ક્રિકેટ મેદાન બેન કટિંગ Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ