બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / | 'I am a farmer's son', MLA Amritji Thakor's anger in the meeting, the officers were shocked, know what happened

બેઠક / 'ખેડૂતનો દીકરો છું', મીટિંગમાં MLA અમૃતજી ઠાકોરનો ગુસ્સો જોઈને શિયાવિયા થયા અધિકારીઓ, જાણો શું બન્યું

Vishal Khamar

Last Updated: 08:12 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં પાલનપુર ખાતે આજે સંકલનની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠકમાં ધારાસભ્યો, કલેક્ટર સહિત જીલ્લાનાં વહીવટી તંત્રનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • કાંકરેજના ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા
  • સંકલન મિટિગમાં અધિકારીઓને ખખડાવ્યા
  • સંકલન મિટિંગમાં અમૃતજી ઠાકોર આકરા પાણીએ

બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અધિકારીઓને ખખડાવી નાખ્યા સંકલન મિટિંગમાં વિદ્યુત બોર્ડના અધિકારીઓને ખખડાવી નાખ્યા. અમૃતજી ઠાકોરે વીજળીની વારંવાર થતી ટ્રીપ મામલે કર્મચારીને ખખડાવી નાખ્યા હતા. અમૃતજી ઠાકોરે કહ્યું કે ખેડૂત પુત્ર હોવાને મતે ખેડૂતોની સમસ્યા હું સારી રીતે જાણું છું. કેમ કે UGVCLના બેદરકાર કર્મચારીઓને કારણે ખેડૂતોને ભોગવવું પડે છે.

મારી પોતાની આ પરિસ્થિતિ છે તો ખેડૂતોની શું પરિસ્થિતિ હશે
બનાસકાંઠા ખાતે આજે સંકલનની મીટીંગ મળી હતી. જેમાં કાંકરેજનાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે બેઠકમાં UGVCLના  અધિકારીઓને ખખડાવ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું હતું કે,  લાઈટની જે ટ્રીપો વાગે છે તે બંધ કરી દેજો. 8 કલાકની લાઈટ હોય અને તમે 10 મિનિટ માટે કાપોએ વાત વ્યાજબી છે.  પરંતું એને ફુલ પાવર આપ્યા પછી પાંચ વખત  ટ્રીપ વાગે છે. ત્યારે ધારાસભ્યનાં ફાર્મ પર આ પરિસ્થિતિ છે.  મારા પોતાનાં ફાર્મ પર આ પરિસ્થિતિ છે.  તો આમ જનતાની શું પરિસ્થિતિ હશે. જોટાણામાં શાહ બેસે છે. જેમને ફોન કરતા તેઓ જવાબ નથી આપતા.  મારે ખેડૂતોને લઈને રોડ ઉપર ન ઉતરવું પડે એટલા માટે આ છેલ્લી વખત તેમને વિનંતી કરૂ છું. મારી પોતાની આ પરિસ્થિતિ છે તો ખેડૂતોની શું પરિસ્થિતિ હશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ