બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / how-to-make-a-wireless-charger-at-home

NULL / VIDEO: આ Trickથી ઘરેજ બનાવો વાયરલેસ ચાર્જર

vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આજકાલના સ્માર્ટફોનમાં સૌથી મોટી તકલીફ બેટરીની છે. જેના કારણે ચાર્જ કરવાની તકલીફ પણ પડે છે. જો કે આજે અમે તમને એવી એક ટ્રિક કહેવા જઇ રહ્યા છીએ જેમાં તમે ઘરે બેઠાં જ વાયરેલસ ચાર્જર બનાવી શકો છો. જો કે આ ચાર્જર બનાવવામાં તમને 50 રૂપિયાનો પણ ખર્ચ થશે નહીં. 

સૌ પ્રથમ તો USB કેબલ ચાર્જના બંને છેડાને કાપી નાંખો. જેમાંથી બ્લેક વ્હાઇટ અને રેડ વાયર નીખળશે. હવે કાપેલા USB પીનના બંન્ને છેા પરથી વ્હાઇટ કલરના વાયરને કાપી દો.  

હવે USB ચાર્જરના એડપ્ટર પર પાછળના ભાગે ગુંદર લગાડીને તેના પર મેગ્નેટનો ટુકડો ચોંટાડી દો. ત્યારબાદ ફોઇલ પેપરના ચાર નાની નાની સાઇઝના ટુકડા કરો. આ ચારેય ટુકડાને કાપેલા વાયર પર અલગ અલગ લગાવી દો. 

ધ્યાનમાં રાખો કે બંને પીન પર રેડ અને બ્લેક વાયર અલગ અલગ રહે તે રીતે સેટ કરો. હવે કોપર ફોઇલને લો ત્યારબાદ સિંગલ કોપર અને આ આ વાયરના ફોઇલ પેપર પર અલગ અલગ લગાવી દો અને વીંટાળી દો. 

વીંટાળ્યા બાદ USB પીનના ચારેય વાયર પર અલગ ટેપ રોલથી ટેપિંગ કરો. તમારું વાયરલેસ ચાર્જર તૈયાર થઇ ગયું છે. હવે જે ભાગથી પીનને ફોનમાં ભરવવાની હોય તેની પર કોપરનો તાર વીંટાળી દો. હવે તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ