બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / how-to-check-lpg-gas-subsidy-is-coming-in-the-bank

NULL / બેંક અકાઉન્ટમાં ગેસ સબ્સિડીના રૂપિયા આવી રહ્યા છે કે નહીં આવી રીતે કરો ચેક

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તમારા માંથી ઘણા બધા લોકો એવા હશે કે રસોઇ ગેસ સિલેન્ડર પર સબ્સિડી લઇ રહ્યા હશે. સબ્સિડી સ્કીમ હેઠળ ગ્રાહકોને નક્કી કિંમત પર રસોઇ ગેસ સિલેન્ડર મળે છે અને પછી બાદમાં કેટલીક રકમ સબ્સિડી તરીકે બેંક ખાતામાં પાછી કરી દેવામાં આવે છે. 

સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણને ખબર હોતી નથી કે અકાઉન્ટમાં પૈસા આવી રહ્યા છે કે નહીં અને આવી રહ્યા છે તો કેટલા આવી રહ્યા છે? ચલો તો આજે અમને તમને એક રીત જણાવીએ છીએ. 

સૌથી પહેલા સ્માર્ટફોનના બ્રાઉઝરમાં www.mylpg.in ટાઇપ કરો. હવે તમને ડાબી બાજુ ગેસ કંપનીઓના નામ મળશે એમાંથી પોતાની સર્વિસ પ્રોવાઇડરના નામ પર ક્લિક કરો. ત્યારબાદ તમને LPG આઇડી અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર માંગવામાં આવશે. ત્યારબાદ ઓકે કરવા પર તમને નાણાંકીય વર્ષ જેમ કે 2016 17 અથવા 2017 18 નાંખવું પડશે. ત્યારબાદ તમને સબ્સિડીની ડિટેલ મળી જશે. 

આમાં તમને ક્યારે ક્યારે કેટલી રકમ સબ્સિડીના રૂપમાં તમારા અકાઉન્ટમાં નાંખવામાં આવી છે એની જાણકારી મળી જશે. જો તમારા અકાઉન્ટમાં સબ્સિડીના રૂપિયા આવી રહ્યા નથી તો તમે ફીડબેક વાળા બટન પર ક્લિક કરીને ફરીયાદ કરી શકો છો. 

જો તમે તમારા LPG આઇડીને અકાઉન્ટથી લિંક કર્યું નથી તો તમે ડિસ્ટ્રીબ્યૂટરને મળીને સમસ્યાનું સમાધાન કરી શકો છો. સાથે તમે 18002333555 પર ફ્રી માં કોલ કરીને ફરીયાદ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ