બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / How to change election card address in just 5 minutes Watch Video

તમારા કામનું / માત્ર 5 મિનિટમાં જ બદલી શકશો ઇલેક્શન કાર્ડનું સરનામું, એ કઇ રીતે? જુઓ Video

Megha

Last Updated: 10:39 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પોતાના વોટર આઈડી કાર્ડમાં સરનામું બદલાવવા માંગતા હોવ તો ઘરે બેઠા આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમે આ કામ કરી શકો છો.

લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થશે, આપણા ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ 26 બેઠકો પર મતદાન થશે. એવામાં વોટ આપવા માટે વોટર કાર્ડની જરૂર પડે છે અને ઘણા લોકો વોટર કાર્ડમાં પોતાનું એડ્રેસ બદલાવવા માંગે છે. એ લોકો ઓફલાઈન અને ઓનલાઈન બન્ને રીતે તેમાં ફેરફાર કરી શકે છે.   

જાણીતું છે કે આધાર કાર્ડ અને PAN કાર્ડની જેમ જ મતદાર આઈડી કાર્ડ (Voter ID Card) પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેને આપણા આઈડી પ્રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્ડની સાથે જ તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Change Address in Election Card Lok Sabha Election 2024 VOTER ID CARD ADDRESS voter ID voter ID card લોકસભા ચૂંટણી 2024 Voter ID
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ